દીવનાં ઘોઘલામાં તોફાની પવન વચ્ચે માછીમારોની બોટો તણાઈ, માછીમારોની બોટ બચાવવાની જીવ સટોસટની કામગીરીનો વિડિયો વાયરલ

દીવનાં ઘોઘલામાં તોફાની પવન વચ્ચે માછીમારોની બોટો તણાઈ, માછીમારોની બોટ બચાવવાની જીવ સટોસટની કામગીરીનો વિડિયો વાયરલ
http://tv9gujarati.in/diu-na-ghoghla-m…ro-ni-boat-tanai/

દીવના ઘોઘલાના અરબી સમુદ્રમાં ભારે પવન વચ્ચે કરંટ સાથે ઊંચા મોજા ઉછળતા કિનારે લાંગરેલી અનેક હોડીઓ તણાઇ જતા માછીમારોને નુક્શાન સહન કરવાનો વારો આવ્યો છે. 15 કરતા વધારે બોટ અચાનક પાણીમાં તણાવા લાગી હતી જેને કિનારે લઈ આવવા માટે માછીમારોએ દરીયામાં છલાંગ લગાવી હતી, જો કે પાણીનાં પ્રવાહ અને પવનનાં કારણે તેમને અનેક મુશ્કેલીઓનો સામનો […]

Pinak Shukla

|

Jul 05, 2020 | 1:21 PM

દીવના ઘોઘલાના અરબી સમુદ્રમાં ભારે પવન વચ્ચે કરંટ સાથે ઊંચા મોજા ઉછળતા કિનારે લાંગરેલી અનેક હોડીઓ તણાઇ જતા માછીમારોને નુક્શાન સહન કરવાનો વારો આવ્યો છે. 15 કરતા વધારે બોટ અચાનક પાણીમાં તણાવા લાગી હતી જેને કિનારે લઈ આવવા માટે માછીમારોએ દરીયામાં છલાંગ લગાવી હતી, જો કે પાણીનાં પ્રવાહ અને પવનનાં કારણે તેમને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati