અમદાવાદ: ખાવાના પડી રહ્યાં છે ફાંફા, રોજનું કમાઈને રોજ ખાતા લોકોને મુશ્કેલી

લોકડાઉનમાં રોજનું કમાઈને રોજ ખાતા લોકોને પડી રહી છે મુશ્કેલી. સેવાભાવી સંસ્થાઓને પોલીસ દ્વારા કામગીરી અટકાવતા હવે ઝુપડપટ્ટીમાં રહેતા લોકોને ખાવના ફાંફા પડી રહ્યાં છે. અમદાવાદ કોર્પોરેશન દ્વારા ભોજન અને કિટ વિતરણની સેવાઓ માત્ર કાગળ પર છે. શહેરમા ઝુંપડપટ્ટીના અનેક વિસ્તારોમાં બે ટાઇમ ભોજન માટેના ફાફા પડી રહ્યાં છે, જેથી તેમને હવે કેવી રીતે પોતાનું […]

અમદાવાદ: ખાવાના પડી રહ્યાં છે ફાંફા, રોજનું કમાઈને રોજ ખાતા લોકોને મુશ્કેલી
Follow Us:
| Updated on: Apr 10, 2020 | 10:31 AM

લોકડાઉનમાં રોજનું કમાઈને રોજ ખાતા લોકોને પડી રહી છે મુશ્કેલી. સેવાભાવી સંસ્થાઓને પોલીસ દ્વારા કામગીરી અટકાવતા હવે ઝુપડપટ્ટીમાં રહેતા લોકોને ખાવના ફાંફા પડી રહ્યાં છે. અમદાવાદ કોર્પોરેશન દ્વારા ભોજન અને કિટ વિતરણની સેવાઓ માત્ર કાગળ પર છે. શહેરમા ઝુંપડપટ્ટીના અનેક વિસ્તારોમાં બે ટાઇમ ભોજન માટેના ફાફા પડી રહ્યાં છે, જેથી તેમને હવે કેવી રીતે પોતાનું પેટ ભરવું તે સવાલ ઉઠી રહ્યો છે.

આ પણ વાંચો: વિશ્વભરમાં કોરોના વાઈરસનો કેર યથાવત, સંક્રમિત લોકોનો આંક 16 લાખને પાર

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">