ગુજરાત પર આવી વધુ એક આફત! અરબી સમુદ્રમાં ડિપ્રેશન સિસ્ટમ થઈ સક્રિય, જુઓ VIDEO

‘ક્યાર’ વાવાઝોડાની અસર વચ્ચે ગુજરાતના માથે વધુ એક સંકટ તોળાયું છે. અરબી સમુદ્રમાં વધુ એક ડિપ્રેશન સિસ્ટમ સક્રિય થઇ હોવાના અહેવાલ મળી રહ્યા છે અને આગામી 24 કલાકમાં આ સિસ્ટમ ડીપ ડિપ્રેશન સિસ્ટમમાં પરિવર્તિત થાય તેવી સંભાવના છે. જોકે આ સિસ્ટમના પગલે હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ થાય તેવી આગાહી […]

ગુજરાત પર આવી વધુ એક આફત! અરબી સમુદ્રમાં ડિપ્રેશન સિસ્ટમ થઈ સક્રિય, જુઓ VIDEO
Follow Us:
| Updated on: Oct 30, 2019 | 7:52 AM

‘ક્યાર’ વાવાઝોડાની અસર વચ્ચે ગુજરાતના માથે વધુ એક સંકટ તોળાયું છે. અરબી સમુદ્રમાં વધુ એક ડિપ્રેશન સિસ્ટમ સક્રિય થઇ હોવાના અહેવાલ મળી રહ્યા છે અને આગામી 24 કલાકમાં આ સિસ્ટમ ડીપ ડિપ્રેશન સિસ્ટમમાં પરિવર્તિત થાય તેવી સંભાવના છે. જોકે આ સિસ્ટમના પગલે હવામાન વિભાગે આગામી 5 દિવસ સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદ થાય તેવી આગાહી કરી છે. જોકે આ સિસ્ટમ વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરે છે કેમ તે અંગે હાલ હવામાન વિભાગના અધિકારીઓ નજર રાખી રહ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો: ભારત પર થઈ શકે છે મિસાઇલ હુમલો! પાકિસ્તાની નેતાએ આપી ધમકી, જુઓ VIDEO

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">