VIDEO: જેલમાંથી ખંડણીનું નેટવર્ક ચલાવતા વિશાલ ગોસ્વામીનો ક્રાઈમ બ્રાન્ચે મેળવ્યો કબ્જો
સાબરમતી જેલમાંથી ખંડણીનું નેટવર્ક ચલાવતા વિશાલ ગોસ્વામીનો આજે ક્રાઈમ બ્રાન્ચે કબ્જો લઈ લીધો છે. ગેંગના સાગરીતોને સાથે રાખી વિશાલ ગોસ્વામીની પૂછપરછ કરવામાં આવશે. બીજી તરફ કોર્ટમાંથી ટ્રાન્સફર વોરંટ મેળવ્યા બાદ વિશાલ ઉપર લાગેલી કલમ 268 ગૃહ વિભાગે દૂર કરી છે. ક્રાઈમ બ્રાન્ચની ભલામણથી કલમ દૂર કરવામાં આવી છે. Web Stories View more IPL 2024 […]
સાબરમતી જેલમાંથી ખંડણીનું નેટવર્ક ચલાવતા વિશાલ ગોસ્વામીનો આજે ક્રાઈમ બ્રાન્ચે કબ્જો લઈ લીધો છે. ગેંગના સાગરીતોને સાથે રાખી વિશાલ ગોસ્વામીની પૂછપરછ કરવામાં આવશે. બીજી તરફ કોર્ટમાંથી ટ્રાન્સફર વોરંટ મેળવ્યા બાદ વિશાલ ઉપર લાગેલી કલમ 268 ગૃહ વિભાગે દૂર કરી છે. ક્રાઈમ બ્રાન્ચની ભલામણથી કલમ દૂર કરવામાં આવી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધીએ હાર્દિક પટેલની ધરપકડ મામલે ભાજપ પર કર્યા આક્ષેપ
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો