દેશમાં કોરોનાથી મોતની સંખ્યા વધીને 27 થઈ, પોઝિટિવ કેસનો આંકડો 1,135થી વધુ

વિશ્વની સાથે ભારતમાં પણ કોરોના વાઈરસ કેર વર્તાવી રહ્યો છે. દેશમાં કોરોના વાઈરસથી મોતનો આંકડો વધીને 27 થઈ ગયો છે. અને પોઝિટિવ કેસની સંખ્યા વધીને 1,135થી વધુ થઈ ગઈ છે. સૌથી ખરાબ સ્થિતિ મહારાષ્ટ્રની છે. આ પણ વાંચો: ગુજરાતમાં કોરોના વાઈરસના કેસમાં વધારો, પોઝિટિવ કેસની સંખ્યા 63 સુધી પહોંચી Web Stories View more IPL 2024 […]

દેશમાં કોરોનાથી મોતની સંખ્યા વધીને 27 થઈ, પોઝિટિવ કેસનો આંકડો 1,135થી વધુ
Follow Us:
| Updated on: Mar 30, 2020 | 3:00 AM

વિશ્વની સાથે ભારતમાં પણ કોરોના વાઈરસ કેર વર્તાવી રહ્યો છે. દેશમાં કોરોના વાઈરસથી મોતનો આંકડો વધીને 27 થઈ ગયો છે. અને પોઝિટિવ કેસની સંખ્યા વધીને 1,135થી વધુ થઈ ગઈ છે. સૌથી ખરાબ સ્થિતિ મહારાષ્ટ્રની છે.

આ પણ વાંચો: ગુજરાતમાં કોરોના વાઈરસના કેસમાં વધારો, પોઝિટિવ કેસની સંખ્યા 63 સુધી પહોંચી

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

અહીં કોરોના પોઝિટિવ કેસનો આંકડો 200ને પાર કરી ગયો છે. તો કેરળમાં 202 કેસ નોંધાઈ ચૂક્યા છે. એક જ દિવસમાં ભારતમાં 100 જેટલા કેસ નોંધાયા છે. દિલ્લીમાં પ્રથમવાર એક જ દિવસમાં 23 કેસ નોંધાયા હતા. દિલ્લીમાં કુલ કેસ 70થી વધુ થઈ ગયા છે. હજુ 359 લોકોના સેમ્પલ આવવાના બાકી છે. વિદેશથી આવેલા લોકો ક્વોરન્ટાઈનમાં છે. તેમની તપાસ ચાલી રહી છે. રિપોર્ટ આવવાના બાકી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">