ભારતમાં કોરોના વાઈરસના 415 કેસ કન્ફર્મ, દુનિયામાં 14 હજારથી વધારે લોકોના મોત

કોરોના વાઈરસના લીધે દુનિયાભરમાં 14600થી વધારે મોત થયા છે. ઈટલીમાં દરરોજ 600થી વધારે મોત થઈ રહી છે અને દુનિયામાં સૌથી વધારે ઈટલીમાં થઈ રહી છે. ઈટલીમાં 5476 લોકોના મોત થયા છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories View more આજનું રાશિફળ તારીખ 26-04-2024 ડાઉન ટુ […]

ભારતમાં કોરોના વાઈરસના 415 કેસ કન્ફર્મ, દુનિયામાં 14 હજારથી વધારે લોકોના મોત
Follow Us:
| Updated on: Mar 23, 2020 | 10:58 AM

કોરોના વાઈરસના લીધે દુનિયાભરમાં 14600થી વધારે મોત થયા છે. ઈટલીમાં દરરોજ 600થી વધારે મોત થઈ રહી છે અને દુનિયામાં સૌથી વધારે ઈટલીમાં થઈ રહી છે. ઈટલીમાં 5476 લોકોના મોત થયા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આજનું રાશિફળ તારીખ 26-04-2024
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?

Mumbai local train service to shut from tonight: Maharashtra CM Uddhav Thackeray

આ પણ વાંચો :  કોરોના વાયરસના વધતા પ્રકોપને લઈને સમગ્ર પંજાબમાં કર્ફ્યુ લાગૂ

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ભારતમાં કોરોના વાઈરસના કુલ 415 કન્ફર્મ કેસ નોંધાયા છે. જ્યારે કુલ 7 લોકોના મોત થયા છે. ઈરાનમાં 127 લોકોના મોત થયા છે. એપિડેમિક એક્ટ દેશભરમાં લાગુ કરવામાં આવ્યો છે અને દેશના 76 જિલ્લામાં લોકડાઉન ઉભું કરવામાં આવ્યું છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

ગુજરાતમાં પણ કોરોના વાઈરસના કેસ 6 જિલ્લામાં સામે આવ્યા છે. જેને પણ લોકડાઉન જિલ્લામાં સમાવેશ કરવામાં આવ્યા છે. રાજકોટ, અમદાવાદ, સુરત, ગાંધીનગર, વડોદરા અને કચ્છમાં લોકડાઉન કરવામાં આવ્યું છે. આમ આ વિસ્તારમાં લોકોને ઘરમાં જ રહેવા માટે અપીલ કરવામાં આવી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">