કોરોના વેક્સીનને લઇ વડાપ્રધાન મોદીએ કરી મહત્વની જાહેરાત, ભારતને આવતા સપ્તાહ સુધીમાં કોરોનાની વેક્સીન મળી શકે છે, વૈજ્ઞાનિકોની લીલીઝંડી મળતાજ ભારતમાં વેક્સીનેશન શરુ

કોરોના માટે મળેલી આજની સર્વપક્ષીય બેઠકમાં વેક્સીનને લઈને વડાપ્રધાન મોદીએ અગત્યની જાહેરાત કરી હતી. ભારતને આવતા સપ્તાહ સુધીમાં કોરોનાની વેક્સીન મળી શકે છે. તેમને એમ પણ જણાવ્યું કે ભારતની ત્રણ રસી અલગ અલગ તબક્કામાં ટ્રાયલ હેઠળ ચાલી રહી છે. વૈજ્ઞાનિકોની લીલીઝંડી મળશે એટલે તરતજ ભારતમાં વેક્સીનેશનની શરૂઆત કરી દેવાશે. 8 વેક્સીન એવી છે કે જેના […]

કોરોના વેક્સીનને લઇ વડાપ્રધાન મોદીએ કરી મહત્વની જાહેરાત, ભારતને આવતા સપ્તાહ સુધીમાં કોરોનાની વેક્સીન મળી શકે છે, વૈજ્ઞાનિકોની લીલીઝંડી મળતાજ ભારતમાં વેક્સીનેશન શરુ
Follow Us:
| Updated on: Dec 04, 2020 | 3:20 PM

કોરોના માટે મળેલી આજની સર્વપક્ષીય બેઠકમાં વેક્સીનને લઈને વડાપ્રધાન મોદીએ અગત્યની જાહેરાત કરી હતી. ભારતને આવતા સપ્તાહ સુધીમાં કોરોનાની વેક્સીન મળી શકે છે. તેમને એમ પણ જણાવ્યું કે ભારતની ત્રણ રસી અલગ અલગ તબક્કામાં ટ્રાયલ હેઠળ ચાલી રહી છે. વૈજ્ઞાનિકોની લીલીઝંડી મળશે એટલે તરતજ ભારતમાં વેક્સીનેશનની શરૂઆત કરી દેવાશે. 8 વેક્સીન એવી છે કે જેના પર ભારતનો મોટો મદાર છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ ચોલી, હાથમાં ચૂડો, હેવી જ્વેલરી..લગ્નના લહેંગામાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">