ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અને વિપક્ષના નેતા પહોંચ્યા દિલ્હી, જુઓ VIDEO
દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી દ્વારા કોંગ્રેસના નેતાઓની બેઠક યોજવામાં આવી હતી. જેમા દરેક રાજ્યના કોંગ્રેસ અધ્યક્ષ, વિપક્ષના નેતા અને ચૂંટણી પ્રભારી ભાગ લેવા પહોંચ્યા છે. ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા, વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને પ્રભારી રાજીવ સાતવ પણ દિલ્હી પહોંચ્યા છે. આ બેઠકમાં આગામી કાર્યક્રમો મુદ્દે ચર્ચા થશે. આ ઉપરાંત કોંગ્રેસ નવા કાર્યકરોને […]
દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી દ્વારા કોંગ્રેસના નેતાઓની બેઠક યોજવામાં આવી હતી. જેમા દરેક રાજ્યના કોંગ્રેસ અધ્યક્ષ, વિપક્ષના નેતા અને ચૂંટણી પ્રભારી ભાગ લેવા પહોંચ્યા છે. ગુજરાત કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડા, વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને પ્રભારી રાજીવ સાતવ પણ દિલ્હી પહોંચ્યા છે. આ બેઠકમાં આગામી કાર્યક્રમો મુદ્દે ચર્ચા થશે. આ ઉપરાંત કોંગ્રેસ નવા કાર્યકરોને જોડવાનું અભિયાન શરૂ કરી રહી છે તેના મુદ્દે પણ ચર્ચા થશે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: ગુજરાતવાસીઓ સાવાધાન! અતિવૃષ્ટી થવાના એંધાણ, હવામાન વિભાગે કરી આગાહી, જુઓ VIDEO