ગાર્ગી કોલેજમાં યુવતીઓની છેડતીનો મામલો પહોંચ્યો દિલ્હી હાઈકોર્ટ, CBI તપાસની માગણી

ગાર્ગી કોલેજનો મુદો ભારે વિવાદમાં છે અને અંતે આ વિવાદ છેક દિલ્હી હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે. દિલ્હી હાઈકોર્ટમાં ગાર્ગી કોલેજની ફેસ્ટ દરમિયાન યુવતીઓની છેડતી કરવામાં આવી તેની તપાસ સીબીઆઈ દ્વારા કરાવવાની માગણી કરવામાં આવી હતી. આ દલીલ બાદ દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ ઈશ્યુ કરી છે. આ અરજીની સાથે યુવતીઓ તરફથી આવેલાં વકીલે દલીલ કરી […]

ગાર્ગી કોલેજમાં યુવતીઓની છેડતીનો મામલો પહોંચ્યો દિલ્હી હાઈકોર્ટ, CBI તપાસની માગણી
Follow Us:
| Updated on: Feb 17, 2020 | 11:55 AM

ગાર્ગી કોલેજનો મુદો ભારે વિવાદમાં છે અને અંતે આ વિવાદ છેક દિલ્હી હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે. દિલ્હી હાઈકોર્ટમાં ગાર્ગી કોલેજની ફેસ્ટ દરમિયાન યુવતીઓની છેડતી કરવામાં આવી તેની તપાસ સીબીઆઈ દ્વારા કરાવવાની માગણી કરવામાં આવી હતી. આ દલીલ બાદ દિલ્હી હાઈકોર્ટે કેન્દ્ર સરકારને નોટિસ ઈશ્યુ કરી છે. આ અરજીની સાથે યુવતીઓ તરફથી આવેલાં વકીલે દલીલ કરી છે કે હાઈકોર્ટની સુનાવણી દરમિયાન સમય લાગી શકે છે ત્યાં સુધી પૂરાવાઓની સાથે છેડછાડ શક્ય છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

cbi-probe-in-gargi-college-molestation-case-delhi-high-court-notice-to-center-

આ પણ વાંચો :  નિર્ભયા કેસ : નવી તારીખ કોર્ટે આપી દીધી છે, જાણો ક્યારે થશે દોષિતોને ફાંસી?

જો કે દિલ્હી પોલીસે આ અંગે કોર્ટમાં પોતાનો જવાબ આપતા કહ્યું કે શંકાસ્પદોની ધરપકડ માટે પોલીસે 11 ટીમો બનાવી છે. આ ટીમે અલગ અલગ 10 લોકોને ઝડપી લીધા છે. આ પકડાયેલા લોકો પાસેથી જાણકારી મેળવીને અન્ય જગ્યાએ પણ છાપેમારી કરવામાં આવી રહી છે.

શું હતી સમગ્ર ઘટના?

cbi-probe-in-gargi-college-molestation-case-delhi-high-court-notice-to-center-

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ગાર્ગી કોલેજમાં વાર્ષિક ફેસ્ટ એટલે ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું અને તે ઉજવણીમાં પાસ દ્વારા એન્ટ્રી રાખવામાં આવી હતી. જો કે આ ઉજણીમાં યુવતીઓએ એવો દાવો કર્યો છે કે તેમની સાથે અભદ્ર વર્તન અમુક બહારથી આવેલાં યુવકો દ્વારા કરવામાં આવ્યું અને આ સમયે પોલીસે પણ મદદ ના કરી. આ ઘટનાને લઈને મહિલા આયોગે પણ કાર્યવાહી કરી છે. જો કે નિષ્પક્ષ તપાસ થાય તે માટે દિલ્હી હાઈકોર્ટમાં સીબીઆઈની માગણી કરવામાં આવી છે. ગાર્ગી કોલેજમાં આ ઘટના 6 ફેબ્રુઆરીના રોજ બની હતી અને તે બાદ મહિલાઓની સુરક્ષાને લઈને દેશભરમાં ગુસ્સો જોવા મળ્યો હતો. લોકસભામાં પણ આ મુદો ગૂંજ્યો હતો અને દોષિતો સામે કાર્યવાહી થાય તેવી માગણી કરવામાં આવી હતી.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
g clip-path="url(#clip0_868_265)">