વેસ્ટઇંડીઝ જવા માટે તૈયાર થઈ રહ્યું છે જંબો વિમાન, સીબીઆઈ-ઈડીના 30 અધિકારીઓ જશે આ વિમાનમાં ! શું છે આખું ગુપ્ત મિશન ? જાણવા માટે CLICK કરો
ટૂંકમાં જ દેશમાં કરોડો રૂપિયાનું કૌભાંડ કરનાર એક ભાગેડું પરત આવવાનો છે. તેના માટે ઍર ઇંડિયાનું એક વિશેષ વિમાન વેસ્ટઇંડીઝ મોકલવાની તૈયારીઓ થઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યા મુજબ મોદી સરકાર પીએનબી કૌભાંડના મુખ્ય આરોપીઓમાંના એકને આગામી ત્રણ દિવસોની અંદર ભારત પરત લાવી શકે છે. Web Stories View more IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ […]
ટૂંકમાં જ દેશમાં કરોડો રૂપિયાનું કૌભાંડ કરનાર એક ભાગેડું પરત આવવાનો છે. તેના માટે ઍર ઇંડિયાનું એક વિશેષ વિમાન વેસ્ટઇંડીઝ મોકલવાની તૈયારીઓ થઈ ગઈ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ મોદી સરકાર પીએનબી કૌભાંડના મુખ્ય આરોપીઓમાંના એકને આગામી ત્રણ દિવસોની અંદર ભારત પરત લાવી શકે છે.
એક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે એક લાંબા અંતરના ઍર ઇંડિયાના બોઇંગ વિમાનને તૈયાર કરાઈ રહ્યું છે. આ વિમાનમાં સીબીઆઈ તથા ઈડીના અધિકારીઓ જશે. આવું માનવામાં આવી રહ્યું છે કે આ વિમાનમાં મેહુલ ચોકસી અને જતિન મેહતાને ભારત લાવવામાં આવશે.
નોંધનીય છે કે જતિન મહેતા અને મેહુલ ચોકસી હાલમાં કૅરેબિયન દેશોના નાગરિકો બની ગયા છે. જતિન મહેતા સેંટ કિટ્સ એન્ડ નેવિસનો નાગરિક છે, તો મેહુલ ચોકસીએ એંટીગુઆ એન્ડ બારબુડાનું નાગરિકત્વ લઈ લીધું છે.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે આ બે ભાગેડુઓને લાવવા માટે જનાર વિશેષ વિમાનમાં 20 અધિકારીઓ અને ત્રણ જોડી પાયલૉટ જશે. ભારતથી વેસ્ટઇંડીઝની ઉડાન ભર્યા બાદ આ વિમાન 14 કલાક બાદ દેશમાં વાપસી કરશે. જોકે તપાસ એજન્સીઓએ આ આખું મિશન ગુપ્ત રાખ્યું છે.
[yop_poll id=824]
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]