પાટણમાં આંગડીયા પેઢીનો કર્મચારી લૂંટાયો, લૂંટના દ્રશ્યો CCTV કેમેરામાં થયા કેદ, જુઓ VIDEO
પાટણમાં આંગડીયા પેઢીનો કર્મચારી લૂંટાયો. લૂંટારૂ આંગડીયા પેઢીના કર્મચારીના હાથમાંથી 2.50 લાખ રૂપિયા અને 4 લાખની કિંમતના હીરા લૂંટીને ફરાર થઈ ગયા. પાટણમાં આવેલી વસંત અંબાલાલ આંગડીયા પેઢીના કર્મચારી પાસેથી લૂંટ ચલાવવામા આવી છે. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી. CCTV દ્રશ્યોમાં જોઈ શકાય છે કે હેલ્મેટધારી બાઈકચાલક બેગ લૂંટીને ભાગી રહ્યો છે. […]
પાટણમાં આંગડીયા પેઢીનો કર્મચારી લૂંટાયો. લૂંટારૂ આંગડીયા પેઢીના કર્મચારીના હાથમાંથી 2.50 લાખ રૂપિયા અને 4 લાખની કિંમતના હીરા લૂંટીને ફરાર થઈ ગયા. પાટણમાં આવેલી વસંત અંબાલાલ આંગડીયા પેઢીના કર્મચારી પાસેથી લૂંટ ચલાવવામા આવી છે. આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ હતી. CCTV દ્રશ્યોમાં જોઈ શકાય છે કે હેલ્મેટધારી બાઈકચાલક બેગ લૂંટીને ભાગી રહ્યો છે. જ્યારે કે કર્મચારી તેની પાછળ પકડવા ભાગી રહ્યો છે. પાટણના રેલવે ગરનાળા નજીક આ ઘટના બની હતી. બે શખ્સોએ ભેગા મળીને આ લૂંટને અંજામ આપ્યો હતો. હાલ તો પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: VIDEO: વિમા પોલીસી લેનાર લોકો રહો સાવધાન, પોલીસીના નામે થઇ શકે છે છેતરપિંડી
[yop_poll id=”1″]