બજેટ 2019: જાણો શું થશે મોંઘુ અને શું થશે સસ્તુ?

નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ જાહેર કરતા એલાન કર્યુ કે ઈલેક્ટ્રિક વાહનોની ખરીદી પર ટેક્સ 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરી દેવામાં આવી છે. તેના માટે વ્યાજ દરમાં પણ રાહત મળશે. તેથી હવે ઈલેક્ટ્રિક ગાડી, બાઈક પર હવે 5 ટકા ટેક્સ લાગશે. તેનાથી ખરીદનારને છુટનો લાભ મળશે.   Web Stories View more આજનું રાશિફળ તારીખ 26-04-2024 […]

બજેટ 2019: જાણો શું થશે મોંઘુ અને શું થશે સસ્તુ?
Follow Us:
| Updated on: Jul 05, 2019 | 9:16 AM

નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ જાહેર કરતા એલાન કર્યુ કે ઈલેક્ટ્રિક વાહનોની ખરીદી પર ટેક્સ 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરી દેવામાં આવી છે. તેના માટે વ્યાજ દરમાં પણ રાહત મળશે. તેથી હવે ઈલેક્ટ્રિક ગાડી, બાઈક પર હવે 5 ટકા ટેક્સ લાગશે. તેનાથી ખરીદનારને છુટનો લાભ મળશે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ ચોલી, હાથમાં ચૂડો, હેવી જ્વેલરી..લગ્નના લહેંગામાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

નાણામંત્રીએ કહ્યું કે ઈ-વાહનો પર GSTને 12 ટકાથી ઘટાડીને 5 ટકા કરી દેવામાં આવશે. સાથે જ સ્ટાર્ટઅપ માટે મોટી છુટની જાહેરાત કરવામાં આવી છે. રસ્તા પર પ્રદૂષણ મુક્ત ઈલેક્ટ્રિક વાહનોને વધારવા માટે સરકાર બેટરીથી ચાલતા તમામ વાહનોની રજીસ્ટ્રેશન ફી માફ કરશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

ભારતની સૌથી મોટી ઓટો કંપની મારૂતિ સુઝુકીની પાસે અત્યાર સુધી કોઈ ઈલેક્ટ્રિક વાહન નથી અને કંપનીની યોજના 2020 સુધી તેમનું પ્રથમ ઈલેક્ટ્રિક વાહન લાવવાની છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

નાણામંત્રીએ નાણાકીય વર્ષ 2019-20નું બજેટ જાહેર કરતા કહ્યું કે પેટ્રોલ અને ડીઝલ પર 1-1 રૂપિયો સેસ વધારવામાં આવશે અને ઈલેક્ટ્રિક વાહનોને પ્રોત્સાહન આપવામાં આવશે. ભારતના લોકોએ જનાદેશના માધ્યમથી દેશના ભવિષ્ય માટે લક્ષ્ય રાષ્ટ્રીય સુરક્ષા અને આર્થિક વૃદ્ધિ પર મુહર લગાવી છે. ભારતીય અર્થવ્યવસ્થા આ નાણાકીય વર્ષમાં 3 હજાર ડૉલરની થઈ જશે.

[yop_poll id=”1″]

ઉલ્લેખનીય છે કે સોના પર પણ 2 ટકા કસ્ટમ ડયૂટી વધારવામાં આવી છે. તેથી સોનાના ભાવમાં પણ વધારો થશે.

બજેટને લઈને તમામ જાણકારી મેળવો અહીં– http://bit.ly/2XIX4hb

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">