મશહૂર અભિનેતાનું એલાન, દૂકાન ખોલી સાબૂ-તેલ વેચીશ, પરંતુ નહીં કરું આ કામ
વર્ષ 2001માં ફિલ્મ “તુમ બિન” થી ધમાકેદાર એન્ટ્રી કરનાર હિરો પ્રિયાંશુ ચેટર્જી ચર્ચામાં છે. ફિલ્મ “દિલ કા રિશ્તા, જૂલી, પિંજર, કોઇ મેરે દિલ મેં હૈ, ભૂતનાથ, ચિન્ટુ જી જેવી અનેક ફિલ્મોમાં પ્રિયાંશુએ અભિનય કર્યો છે. સાથે ઐશ્વર્યા રાય બચ્ચન, અમિતાભ બચ્ચન સહિત જેવા ખ્યાતનામ અભિનેતા સાથે કામ કરવાનો મોકો મળ્યો, તેમ છતાંય પ્રિયાંશુની કિસ્મત ચમકી […]
વર્ષ 2001માં ફિલ્મ “તુમ બિન” થી ધમાકેદાર એન્ટ્રી કરનાર હિરો પ્રિયાંશુ ચેટર્જી ચર્ચામાં છે. ફિલ્મ “દિલ કા રિશ્તા, જૂલી, પિંજર, કોઇ મેરે દિલ મેં હૈ, ભૂતનાથ, ચિન્ટુ જી જેવી અનેક ફિલ્મોમાં પ્રિયાંશુએ અભિનય કર્યો છે. સાથે ઐશ્વર્યા રાય બચ્ચન, અમિતાભ બચ્ચન સહિત જેવા ખ્યાતનામ અભિનેતા સાથે કામ કરવાનો મોકો મળ્યો, તેમ છતાંય પ્રિયાંશુની કિસ્મત ચમકી નથી. બોલિવુડ ઇન્ડસ્ટ્રીઝમાં સારા મોકો મળ્યો, તેમ છતાંય પ્રિયાંશું ગુમ થઇ ગયા છે.
એક ખાનગી ચેનલને આપેલા ઇન્ટરવ્યૂમાં ઇન્ડસ્ટ્રીઝમાંથી ગુમ થવાના સવાલ પર પ્રિયાંશુંએ કહ્યું કે, ફિલ્મો સારી નહીં મળે તો તે ફિલ્મ સાઇન કરશે નહીં. એક્ટિંગના બદલે સાબુ-તેલની દૂકાન ખોલી વેપાર કરશે. એટલે જ પ્રિયાંશુએ જણાવ્યું મને પસંદ આવે તેવું કામ મળશે તો જ હું કામ કરીશ.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
એક નાના બજેટની ફિલ્મ લિટલ બેબીમાં પ્રિયાંશું અભિનય કરતા જોવા મળશે. આ ફિલ્મમાં એક દીકરીના પિતાના કિરદારથી પ્રિયાંશું ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં કમબેક કરી રહ્યા છે.
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=” Watch more interesting videos on TV9 Gujarati YouTube channel” class= ]