AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જાણો કયા નેતાની બાયોપીકમાં મુખ્ય પાત્રના અભિનય માટે કંગના રનૌત લઈ રહી છે 24 કરોડ જેટલી જંગી ફી?

અભિનેત્રી કંગનાનો બોલીવુડમાં દબદબો છે. આગામી એક ફિલ્મમાં અભિનય માટે કંગના રનૌત 24 કરોડ રુપિયા જેટલી મોટી રકમ લેશે.   TV9 Gujarati   હાલમાં જ કંગના રનૌતે જણાવ્યું કે તે તમિલનાડુની પૂર્વ મુખ્યમંત્રી જયલલિતા પર બની રહેલી બાયોપીકમાં કામ કરશે. કંગના આ બાયોપીકમાં ફિલ્મમાં લીડ રોલ કરી રહી છે. આથી જયલલિતાનો કિરદાર કંગના આ બાયોપીકમાં […]

જાણો કયા નેતાની બાયોપીકમાં મુખ્ય પાત્રના અભિનય માટે કંગના રનૌત લઈ રહી છે 24 કરોડ જેટલી જંગી ફી?
| Updated on: Mar 24, 2019 | 11:34 AM
Share

અભિનેત્રી કંગનાનો બોલીવુડમાં દબદબો છે. આગામી એક ફિલ્મમાં અભિનય માટે કંગના રનૌત 24 કરોડ રુપિયા જેટલી મોટી રકમ લેશે.

TV9 Gujarati

હાલમાં જ કંગના રનૌતે જણાવ્યું કે તે તમિલનાડુની પૂર્વ મુખ્યમંત્રી જયલલિતા પર બની રહેલી બાયોપીકમાં કામ કરશે. કંગના આ બાયોપીકમાં ફિલ્મમાં લીડ રોલ કરી રહી છે. આથી જયલલિતાનો કિરદાર કંગના આ બાયોપીકમાં અદા કરશે. કંગના હાલમાં બોલીવુડમાં પોતાના અભિનયને લઈને ધૂમ મચાવી રહી છે જેને લઈને તેમને મોટી રકમની ફી પણ ચૂકવવામાં આવે છે. જયલલિતાની આવનારી બાયોપીક જયામાં લીડ રોલ માટે ફિલ્મ નિર્માતાઓ 24 કરોડ જેટલી જંગી અભિનેત્રી કંગનાને ચૂકવશે.

આ બાયોપીક તમિલમાં થયાલવી અને હિન્દીમાં જયા નામથી બનાવવામાં આવશે. ફિલ્મ નિર્માતાઓને પણ પૂર્ણ ભરોસો છે કે આ ફિલ્મને સારો એવો પ્રતિસાદ લોકો આપશે. આ કારણે જ ફિલ્મ નિર્માતાઓએ કંગના રનૌતની સાથે ફિલ્મ સાઈન કરી લીધી છે. નરેન્દ્ર મોદીની બાયોપીક, મનમોહનસિંઘની બાયોપીક બાદ હવે ટૂંક સમયમાં જયલલિતાને પણ પડદા પર નિહાળી શકશો.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Follow Us
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
Vadodara: સંભવિત જળસંકટને નર્મદા નહેરનું પાણી મેળવવા હાથ ધરાઈ કવાયત્ત
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
સુભાષ બ્રિજ સંપૂર્ણ તોડાશે, નવા 8 લેન બ્રિજને મંજૂરી
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
છોટાઉદેપુરમાં ખાતરની તીવ્ર અછત, ખેડૂતોને પાક નિષ્ફળ જવાનો ભય
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
નીતિન પટેલ ટ્રાફિક જામમાં ફસાતા પોલીસકર્મીઓને ખખડાવ્યા,
ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી
ડિમોલિશનના બહાને સરકારી કર્મીઓ અને પોલીસે '₹27 લાખ' જયાફત ઉડાવી
તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર
તંત્રની બેદરકારીના પાપે લાખોના ખર્ચે ખરીદેલા તરાપા બની ગયા ભંગાર
Rajkot: રાજકોટમા ધોરાજીમાં સ્મશાનના નવિનીકરણમાં ભ્રષ્ટાચારના આરોપ
Rajkot: રાજકોટમા ધોરાજીમાં સ્મશાનના નવિનીકરણમાં ભ્રષ્ટાચારના આરોપ
ભાવનગરમાં જોખમી મકાનોને કરાશે ધ્વસ્ત, ગરીબ વસાહતીઓની પુનર્વસનની માગ
ભાવનગરમાં જોખમી મકાનોને કરાશે ધ્વસ્ત, ગરીબ વસાહતીઓની પુનર્વસનની માગ
ગીર વિસ્તારમાં વધુ એકવાર સિંહ પજવણીનો Video વાયરલ
ગીર વિસ્તારમાં વધુ એકવાર સિંહ પજવણીનો Video વાયરલ
ગૌચરની ખાડીમાં કેમિકલ ઠાલવી ગ્રામજનો અને ખેડૂતો સાથે છેડો !
ગૌચરની ખાડીમાં કેમિકલ ઠાલવી ગ્રામજનો અને ખેડૂતો સાથે છેડો !
g clip-path="url(#clip0_868_265)">