પાલીતાણાના નવપરામાં બે યુવકો પર થયો જીવલેણ હુમલો, જુઓ VIDEO
ભાવનગરના પાલિતાણામાં બે યુવકો પર જીવલેણ હુમલો થયો છે. ઘટના છે નવપરા વિસ્તારની. જ્યાં જૂની અદાવદમાં બે યુવકો પર હથિયારો વડે જીવલેણ હુમલો થયો. 10 જેટલા લોકો બે યુવકો પર તૂટી પડતા બંને ઈજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર માટે સરટી હોસ્પિટલમાં લઈ જવાયા છે. ઘટનાને લઈ કાયદો-વ્યવસ્થા સામે પણ સવાલ ઉઠી રહ્યા છે. રોચક VIDEO […]
ભાવનગરના પાલિતાણામાં બે યુવકો પર જીવલેણ હુમલો થયો છે. ઘટના છે નવપરા વિસ્તારની. જ્યાં જૂની અદાવદમાં બે યુવકો પર હથિયારો વડે જીવલેણ હુમલો થયો. 10 જેટલા લોકો બે યુવકો પર તૂટી પડતા બંને ઈજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર માટે સરટી હોસ્પિટલમાં લઈ જવાયા છે. ઘટનાને લઈ કાયદો-વ્યવસ્થા સામે પણ સવાલ ઉઠી રહ્યા છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: VIDEO: ખેડૂતો માટે સારા સમાચાર આવે તેવી શક્યતા! કેબિનેટમાં ખેડૂતોને થયેલા નુકસાન અંગેની કરાશે સમીક્ષા