તહેવારમાં વિક્ષેપ! 22 ઓક્ટોબરથી બેંક કર્મચારીઓ પાળશે હડતાળ
સરકારી બેંકના કર્મચારીઓ 22 ઓક્ટોબરથી હડતાળ પર ઉતરી રહ્યાં છે. જેના લીધે નાણા વ્યવહાર પર ભારે અસર પડી શકે તેમ છે. તહેવારોની સિઝનમાં આ હડતાળના લીધે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે તેમ છે. Web Stories View more આજનું રાશિફળ તારીખ 26-04-2024 ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો વિરાટ કોહલીએ ફટકારી અડધી […]
સરકારી બેંકના કર્મચારીઓ 22 ઓક્ટોબરથી હડતાળ પર ઉતરી રહ્યાં છે. જેના લીધે નાણા વ્યવહાર પર ભારે અસર પડી શકે તેમ છે. તહેવારોની સિઝનમાં આ હડતાળના લીધે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે તેમ છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો : VIDEO: માવઠાના લીધે પાકને થઈ શકે છે ભારે નુકસાન, ખેડૂતોમાં ચિંતાનો માહોલ
શા માટે થઈ રહી છે હડતાળ? સરકારે 10 બેંકનું વિલિનીકરણ 4 બેંકમાં કરવાનો નિર્ણય લીધો છે. જેના લીધે બેંક કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા છે. ઉપરાંત જમા રકમ પર વ્યાજ ઘટાડવાના લીધે પણ અમુક બેંક યુનિયન દ્વારા હડતાળની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય સ્ટેટ બેંક આ બાબતની જાણકારી પણ આપવામાં આવી છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
પ્રાઈવેટ બેંકમાં આ હડતાળ રહેશે નહીં. સરકારી બેંકના કર્મચારીઓ જ આ બેંકની હડતાળમાં જોડાશે. સરકારી બેંક બંધ રહેવાના લીધે લોકો તહેવારોની ખરીદી માટે જમા રકમ ઉપાડી શકશે નહીં. અન્ય લેવડ-દેવડ પણ રોકાઈ જવાથી પારાવાર મુશ્કેલી સર્જાઈ શકે છે તેમ છે. 9 બેંક યુનિયનમાંથી 2 બેંક યુનિયન દ્વારા પ્રસ્તાવિત હડતાળનું આહ્વાન કરવામાં આવ્યું છે. આ હડતાળમાં પ્રાઈવેટ બેંક નહીં જોડાય તેમજ અધિકારીઓ પણ સામેલ નહીં થાય તેવા અહેવાલ છે.
આ પણ વાંચો : જો જો દિવાળીમાં કામ અટકી ન પડે, જાણો કેટલાં દિવસ બેંકમાં રહેશે હડતાળ?
[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]