જો જો દિવાળીમાં કામ અટકી ન પડે, જાણો કેટલાં દિવસ બેંકમાં રહેશે હડતાળ?

દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. આ તહેવારમાં નાણાની જરુર પડતી જ હોય છે. લોકો ખરીદી પણ કરે છે. તમારા વ્યવહારો બેંક હડતાળના લીધે ના રોકાઈ જાય તે માટે કામ વહેલાં પતાવી લેજો. 10 જેટલી બેંક વિલયનો સરકારે નિર્ણય લીધો જેના વિરોધમાં બેંક કર્મચારીઓ હડતાળમાં ઉતરી શકે છે. Web Stories View more આજનું રાશિફળ તારીખ […]

જો જો દિવાળીમાં કામ અટકી ન પડે, જાણો કેટલાં દિવસ બેંકમાં રહેશે હડતાળ?
Follow Us:
| Updated on: Oct 17, 2019 | 11:33 AM

દિવાળીનો તહેવાર નજીક આવી રહ્યો છે. આ તહેવારમાં નાણાની જરુર પડતી જ હોય છે. લોકો ખરીદી પણ કરે છે. તમારા વ્યવહારો બેંક હડતાળના લીધે ના રોકાઈ જાય તે માટે કામ વહેલાં પતાવી લેજો. 10 જેટલી બેંક વિલયનો સરકારે નિર્ણય લીધો જેના વિરોધમાં બેંક કર્મચારીઓ હડતાળમાં ઉતરી શકે છે.

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આ પણ વાંચો:   PMC બેંક કૌભાંડનો રેલો પૂર્વ કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન અને NCP નેતા પ્રફુલ પટેલ સુધી પહોંચ્યો

અખિલ ભારતીય બેંક કર્મચારી સંઘ અને ભારતીય બેંક કર્મચારી સંઘ દ્વારા હડતાળનું આહવાન કરવામાં આવ્યું છે. આ હડતાળને ભારતીય ટ્રેડ યુનિયન કોંગ્રેસ દ્વારા પણ ટેકો આપવામાં આવ્યો છે. સરકારે 10 સરકારી બેંકને 4 બેંકમાં વિલય કરવાનો નિર્ણય લીધો છે. જેના વિરોધમાં કર્મચારીઓ કહી રહ્યાં છે આ નિર્ણય વાજબી નથી.

કેટલાં દિવસ બેંક રહી શકે છે બંધ?

જો બેંક હડતાળ રહે તો દિવાળીના 5 દિવસમાંથી 3 દિવસ સુધી બેંક બંધ રહી શકે છે. જેના લીધે મોટા નાણાકીય વ્યવહારો પર ખાસ્સી અસર પડી શકે છે. ભારતીય ટ્રેડ યુનિયન દ્વારા 22 ઓક્ટોબરથી બેંક હડતાળનું આહવાન કરવામાં આવ્યું છે. જાહેરક્ષેત્રની 10 બેંક વિલયના વિરોધમાં આ હડતાળ પાડવામાં આવી રહી છે. આમ પ્રસ્તાવિત હડતાળની હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે પહેલાં જ નાણાકીય વ્યવહારો પતાવી લેવા.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">