ઓસ્ટ્રેલિયામાં ભયંકર આગ: સેનાની હેલિકોપ્ટરથી બચાવ કામગીરી, 18 લોકોના મોત

ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સના જંગલોમાં આગ લાગી છે. આગ લાગવાથી ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું હોવાના અહેવાલ છે. જે લોકો આગમાં ફસાયા છે તેમનું હેલિકોપ્ટરના માધ્યમથી રેસ્ક્યુ કરવામાં આવી રહ્યાં છે. સેનાના હેલિકોપ્ટરના કામે લગાડવામાં આવ્યા છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો Web Stories View more IPL […]

ઓસ્ટ્રેલિયામાં ભયંકર આગ:  સેનાની હેલિકોપ્ટરથી બચાવ કામગીરી, 18 લોકોના મોત
Follow Us:
| Updated on: Jan 02, 2020 | 6:15 PM

ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સના જંગલોમાં આગ લાગી છે. આગ લાગવાથી ગંભીર પરિસ્થિતિનું નિર્માણ થયું હોવાના અહેવાલ છે. જે લોકો આગમાં ફસાયા છે તેમનું હેલિકોપ્ટરના માધ્યમથી રેસ્ક્યુ કરવામાં આવી રહ્યાં છે. સેનાના હેલિકોપ્ટરના કામે લગાડવામાં આવ્યા છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

australia-fires-military-ships-and-helicopters-began-rescue-thousands-of-tourists

આ પણ વાંચો :  ‘2019ની બધી કમાણી લઈ લો પણ મારા પિતાને ઠીક કરી દો’, આ ખેલાડી થયો ભાવુક

નવા વર્ષની ઉજવણી કરવા માટે લોકો દરિયાકિનારે પહોંચ્યા હતા અને આગ લાગવાથી તેઓ ત્યા જ ફસાઈ ગયા છે. અત્યાર સુધી 18 લોકોના મોત નીપજી ગયા છે. આની સાથે 17 જેટલા લોકો હજુપણ ગુમ હોવાની ખબર મળી રહી છે. પ્રધાનમંત્રી સ્કોટ મોરિસને કહ્યું કે અમારી પ્રાથમિકતા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવા અને આગને નિયંત્રણમાં લાવવાની છે. ઉલ્લેખનીય છે કે આ આગના લીધે ન્યુ સાઉથ વેલ્સના ઘણાં વિસ્તારો બળીને ખાખ થઈ ગયા છે. આ સિવાય નૌસેના પણ આ અભિયાનમાં જોતરાઈ ગયી છે. તેઓ દરિયાકિનારેથી લોકોને બચાવી રહ્યાં છે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

australia-fires-military-ships-and-helicopters-began-rescue-thousands-of-tourists

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ આગના લીધે વિકટોરીયામાં બંધ કરવામાં આવેલા રસ્તાને ફરીથી ખોલવામાં આવ્યો છે. બુધવારના રોજ બે કલાક માટે આ રસ્તાને ખોલવામાં આવ્યો છે. જેના લીધે જે લોકો આ વિસ્તારને છોડીને જવા માગે છે તે જઈ શકે. એવી જાણકારી મળી રહી છે કે ઘણાં લોકો હજુપણ આગ પ્રભાવિત વિસ્તારમાં ફસાયેલા છે અને તેને બહાર કાઢવા માટે સતત પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. જે લોકોના ઘર આગની ચપેટમાં આવ્યા તે બળીને ખાખ થઈ ગયા છે. વિકટોરિયાના પૂર્વી જીપ્સીલેંડ અને ન્યૂ સાઉથ વેલ્સમાં ભારે અસર જોવા મળી છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=vanity goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">