મોડાસા: યુવતીની સાથે દુષ્કર્મ-હત્યાનો કેસ, 15 દિવસમાં 214 વખત ફોન પર વાત થઈ હોવાનો ખૂલાસો

અરવલ્લીમાં સાયરાની યુવતીના અપમૃત્યુ કેસમાં એડીશનલ સેશન્સ કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ ગ્રાહ રાખ્યા છે.  બિમલ ભરવાડે મૃતક પીડિતા સાથે વાત કર્યાનું ખુલ્યું. 18 ડિસેમ્બરથી 1 જાન્યુઆરીમાં 214 વખત ફોન પર કરી હતી વાત. બિમલ અને જીગરના પીડિતા સાથે કનેકશનની તપાસ માટે રિમાન્ડ માગવામાં આવ્યા છે. એક વાત તો સ્પષ્ટ થઈ ગયી છે મૃતક યુવતીની સાથે […]

મોડાસા: યુવતીની સાથે દુષ્કર્મ-હત્યાનો કેસ, 15 દિવસમાં 214 વખત ફોન પર વાત થઈ હોવાનો ખૂલાસો
Follow Us:
| Updated on: Jan 21, 2020 | 3:42 PM

અરવલ્લીમાં સાયરાની યુવતીના અપમૃત્યુ કેસમાં એડીશનલ સેશન્સ કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ ગ્રાહ રાખ્યા છે.  બિમલ ભરવાડે મૃતક પીડિતા સાથે વાત કર્યાનું ખુલ્યું. 18 ડિસેમ્બરથી 1 જાન્યુઆરીમાં 214 વખત ફોન પર કરી હતી વાત. બિમલ અને જીગરના પીડિતા સાથે કનેકશનની તપાસ માટે રિમાન્ડ માગવામાં આવ્યા છે. એક વાત તો સ્પષ્ટ થઈ ગયી છે મૃતક યુવતીની સાથે કોલ પર વાત થઈ હતી તે સંપર્કમાં હતા. આમ હવે ફોરેન્સિક રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે તે બાદ પોલીસ વધુ તપાસ આદરી શકે છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

આ પણ વાંચો :   મુંબઈમાં પોલીસે ગ્રાહક બનીને સેક્સ રેકેટનો કર્યો પદાફાર્શ, 3 યુવતીને કરાવી મુક્ત

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">