આણંદ: ખંભાતમાં થયેલી જૂથ અથડામણનો મુદ્દો, 50 પોઈન્ટ પર SRP અને પોલીસનો બંદોબસ્ત

ખંભાતની શાંતિમાં ગઈકાલે પલીતો ચંપાયા બાદ આજે અજંપાભરી શાંતિ જોવા મળી રહી છે. ગઈકાલે સર્જાયેલી જૂથ અથડામણ બાદ પોલીસ હરકતમાં આવી છે. વળતી કાર્યવાહીમાં પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું અને ખંભાતની શાંતિ હણનારા તોફાની તત્વોની અટકાયતનો દોર શરૂ કર્યો.   Web Stories View more IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો યુઝ […]

આણંદ: ખંભાતમાં થયેલી જૂથ અથડામણનો મુદ્દો, 50 પોઈન્ટ પર SRP અને પોલીસનો બંદોબસ્ત
Follow Us:
| Updated on: Feb 26, 2020 | 5:07 AM

ખંભાતની શાંતિમાં ગઈકાલે પલીતો ચંપાયા બાદ આજે અજંપાભરી શાંતિ જોવા મળી રહી છે. ગઈકાલે સર્જાયેલી જૂથ અથડામણ બાદ પોલીસ હરકતમાં આવી છે. વળતી કાર્યવાહીમાં પોલીસે કોમ્બિંગ હાથ ધર્યું અને ખંભાતની શાંતિ હણનારા તોફાની તત્વોની અટકાયતનો દોર શરૂ કર્યો.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

અત્યાર સુધી અસંખ્ય લોકોની અટકાત કરવામાં આવી છે અને પોલીસ કાર્યવાહીનો આ સિલસિલો હજુપણ યથાવત છે. જો કે મોડીરાત્રે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે આખીરાત મહેનત કરવી પડી. ત્યારે રેપીડ એકશન ફોર્સ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવ્યું.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

મહત્વપૂર્ણ છે કે ખંભાતમાં અલગ અલગ 50 પોઈન્ટ પર SRPના જવાનો તૈનાત કરવામાં આવ્યા હતા. પોલીસ પણ સતત કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર વોચ રાખી રહ્યું હતું. હાલ ખંભાતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ નિયંત્રણ હેઠળ છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: Delhi Violence: દિલ્હીમાં અત્યાર સુધી 17 લોકોના મોત, 56 પોલીસકર્મી સહિત 200 લોકો ઈજાગ્રસ્ત

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">