અમદાવાદઃ AMCના મહત્વના નિર્ણયથી લોકોને મળી રાહત, AMTS-BRTS સેવા ફરી થઈ શરૂ

અમદાવાદઃ AMCના મહત્વના નિર્ણયથી લોકોને મળી રાહત, AMTS-BRTS સેવા ફરી થઈ શરૂ


અમદાવાદ AMCના મહત્વના નિર્ણયથી લોકોને રાહત મળી છે. શહેરમાં પૂર્વમાંથી પશ્ચિમમાં અને પશ્ચિમાંથી પૂર્વમાં AMTS-BRTS સેવા શરૂ કરવામાં આવી છે. શહેરમાં કોરોનાના કેસ ઘટતા શરૂ સેવા ફરીથી શરૂ કરવામાં આવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Click on your DTH Provider to Add TV9 Gujarati