નાગરિકતા કાયદાનો દેશભરમાં ઉગ્ર વિરોધ, ગૃહમંત્રી અમિત શાહે બોલાવી બેઠક

નાગરિકતા સુધારાને લઈને દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે. અમદાવાદમાં પણ નાગરિકતા કાયદાનું પ્રદર્શન હિંસક બની ગયું હતું. પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઝડપ થઈ હતી અને તેમાં પોલીસના જવાનો સાથે મીડિયાકર્મીઓ પણ ઘાયલ થયા છે.  દેશમાં આ પરિસ્થિતિને લઈને ગૃહમંત્રી અમિત શાહે તાત્કાલિક અધિકારીઓની બેઠક બોલાવી છે. Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 […]

નાગરિકતા કાયદાનો દેશભરમાં ઉગ્ર વિરોધ, ગૃહમંત્રી અમિત શાહે બોલાવી બેઠક
Follow Us:
| Updated on: Dec 19, 2019 | 1:12 PM

નાગરિકતા સુધારાને લઈને દેશભરમાં વિરોધ પ્રદર્શન થઈ રહ્યાં છે. અમદાવાદમાં પણ નાગરિકતા કાયદાનું પ્રદર્શન હિંસક બની ગયું હતું. પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે ઝડપ થઈ હતી અને તેમાં પોલીસના જવાનો સાથે મીડિયાકર્મીઓ પણ ઘાયલ થયા છે.  દેશમાં આ પરિસ્થિતિને લઈને ગૃહમંત્રી અમિત શાહે તાત્કાલિક અધિકારીઓની બેઠક બોલાવી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ ચોલી, હાથમાં ચૂડો, હેવી જ્વેલરી..લગ્નના લહેંગામાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

આ પણ વાંચો :   હપ્તાખોર પોલીસકર્મીનો વીડિયો વાયરલ, બૂટલેગર પાસે દારૂના સ્ટેન્ડ આપ્યાની વાત કરતો પોલીસકર્મી, જુઓ VIDEO

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">