અમેરિકાની ચૂંટણીમાં ઈન્ડિયન અમેરિકનનો દબદબો, પહેલીવાર ઓહ્યાયોમાં ઈન્ડિયન અમેરિકનની જીત
અમેરિકાની ચૂંટણીમાં વોટિંગ પૂર્ણ થયા બાદ હવે મતોની ગણતરી ચાલી રહી છે. ત્યારે ભારતીયો ખૂબ મોટી ભૂમિકામાં છે. એવામાં ઓહા્યોથી પહેલીવાર રિપબ્લીક નિરજ અંતાણી કે જેઓ ઈન્ડિયન અમેરીકન છે તેમની જીત થઈ છે. આ ઉપરાંત જોહરાન મમદાની, ઈન્ડિયન અમેરીકન ડેમોક્રેટ અમિ વોરા તેમજ પરમિલા જૈપાલ કે જોઓ સતત ત્રીજી વખત વોશિંગટનથી જીત્યા છે. આપને જણાવી […]
અમેરિકાની ચૂંટણીમાં વોટિંગ પૂર્ણ થયા બાદ હવે મતોની ગણતરી ચાલી રહી છે. ત્યારે ભારતીયો ખૂબ મોટી ભૂમિકામાં છે. એવામાં ઓહા્યોથી પહેલીવાર રિપબ્લીક નિરજ અંતાણી કે જેઓ ઈન્ડિયન અમેરીકન છે તેમની જીત થઈ છે. આ ઉપરાંત જોહરાન મમદાની, ઈન્ડિયન અમેરીકન ડેમોક્રેટ અમિ વોરા તેમજ પરમિલા જૈપાલ કે જોઓ સતત ત્રીજી વખત વોશિંગટનથી જીત્યા છે. આપને જણાવી દઇએ કે ન્યુજર્સીથી ઈન્ડિયન અમેરિકન રિપ્બલિકન રિક મેહતાની હાર થઈ છે. ઉલ્લેખનીય છે કે ડેમોક્રેટિક પાર્ટીએ ઉપરાષ્ટ્રપતિન પદના ઉમેદવાર તરીકે કમલા હેરિસને નક્કી કર્યા છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો