અમદાવાદ બાદ હવે ગ્રામ્ય વિસ્તારોના પિંક પોઈન્ટ પર તંત્રની નજર, ગ્રામ્ય અને સીટીને અડીને આવેલા વિસ્તારો પર ખાસ ટેસ્ટીંગ પોઈન્ટ મુકાશે
અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં પણ ટેસ્ટીંગ વધારવામાં આવશે. ગ્રામ્ય વિસ્તારમાં હાલમાં કર્ફ્યુની કોઈ અસર નથી. પિંક સ્પોટ ધરાવતા વિસ્તારો પર ખાસ કોઈ ફોકસ કરવામાં આવશે. ગ્રામ્ય વિસ્તારો અને સીટીને અડીને આવેલા વિસ્તારો પર ખાસ ટેસ્ટીંગ પોઈન્ટ પણ મુકવામાં આવશે. એટલે કે શહેર બાદ હવે ગ્રામ્ય વિસ્ત્યારમાં કોરોનાનો ચેપ ન ફેલાય તે માટે કવાયત હાથ ધરવામાં આવી […]
અમદાવાદના ગ્રામ્ય વિસ્તારમાં પણ ટેસ્ટીંગ વધારવામાં આવશે. ગ્રામ્ય વિસ્તારમાં હાલમાં કર્ફ્યુની કોઈ અસર નથી. પિંક સ્પોટ ધરાવતા વિસ્તારો પર ખાસ કોઈ ફોકસ કરવામાં આવશે. ગ્રામ્ય વિસ્તારો અને સીટીને અડીને આવેલા વિસ્તારો પર ખાસ ટેસ્ટીંગ પોઈન્ટ પણ મુકવામાં આવશે. એટલે કે શહેર બાદ હવે ગ્રામ્ય વિસ્ત્યારમાં કોરોનાનો ચેપ ન ફેલાય તે માટે કવાયત હાથ ધરવામાં આવી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો