ગાડીના દસ્તાવેજો રાખજો ખિસ્સામાં! નહીં તો એટલા રૂપિયાનો દંડ થશે કે 2 BHK ફ્લેટ આવી જાય..
ગાડીના દસ્તાવેજો ખિસ્સામાં રાખજો નહીં તો એટલો મોટો દંડ થશે કે એટલામાં તો 2 BHK ફ્લેટ આવી જાય. અમદાવાદમાં 2.18 કરોડની કારના માલિકને 27.68 લાખનો દંડ ભરવો પડ્યો છે. દંડની રકમ જોઈને જ કારમાલિકની આંખો પહોંળી થઈ ગઈ. દંડ ફટકારવાનું કારણ એ હતું કે કારમાલિક પાસે ન તો જરૂરી દસ્તાવેજો હતા કે ન તો તેણે […]
ગાડીના દસ્તાવેજો ખિસ્સામાં રાખજો નહીં તો એટલો મોટો દંડ થશે કે એટલામાં તો 2 BHK ફ્લેટ આવી જાય. અમદાવાદમાં 2.18 કરોડની કારના માલિકને 27.68 લાખનો દંડ ભરવો પડ્યો છે. દંડની રકમ જોઈને જ કારમાલિકની આંખો પહોંળી થઈ ગઈ. દંડ ફટકારવાનું કારણ એ હતું કે કારમાલિક પાસે ન તો જરૂરી દસ્તાવેજો હતા કે ન તો તેણે ટેક્સ જમા કરાવ્યો હતો.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: સુરતમાં કાર અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત! કારમાં સવાર ચાર લોકો ઇજાગ્રસ્ત, જુઓ VIDEO