અમદાવાદના મેયરે વડાપ્રધાનની અપિલ ના માની, લોકાર્પણના કાર્યક્રમમાં સોશયલ ડિસ્ટન્સ ભૂલાયુ

ગુજરાતમાં રાજકારણીઓ જ કોરોનાની ગાઈડલાઈનનો સરેઆમ ભંગ કરી રહ્યા છે. અમદાવાદમાં મહાનગરપાલિકા દ્વારા યોજાયેલા લોકોર્પણના કાર્યક્રમમાં મેયર સહીતના પદાધિકારીઓએ, કોરોનાની ગાઈડલાઈનનો ભંગ કરીને ટોળે મળ્યા હતા. જ્યા પણ મેળાવડા હોય ત્યા સોશયલ ડિસ્ટન્સ જાળવવાની શીખ ખુદ રાજકારણીઓ જ આપતા હોય છે અને તેનો ભંગ પણ રાજકારણીઓ જ કરતા હોય છે. અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા બાયોડાયવર્સિટી પાર્કના […]

અમદાવાદના મેયરે વડાપ્રધાનની અપિલ ના માની, લોકાર્પણના કાર્યક્રમમાં સોશયલ ડિસ્ટન્સ ભૂલાયુ
Follow Us:
| Updated on: Oct 05, 2020 | 12:28 PM

ગુજરાતમાં રાજકારણીઓ જ કોરોનાની ગાઈડલાઈનનો સરેઆમ ભંગ કરી રહ્યા છે. અમદાવાદમાં મહાનગરપાલિકા દ્વારા યોજાયેલા લોકોર્પણના કાર્યક્રમમાં મેયર સહીતના પદાધિકારીઓએ, કોરોનાની ગાઈડલાઈનનો ભંગ કરીને ટોળે મળ્યા હતા. જ્યા પણ મેળાવડા હોય ત્યા સોશયલ ડિસ્ટન્સ જાળવવાની શીખ ખુદ રાજકારણીઓ જ આપતા હોય છે અને તેનો ભંગ પણ રાજકારણીઓ જ કરતા હોય છે.

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા બાયોડાયવર્સિટી પાર્કના લોકાર્પણ દરમિયાન માસ્ક પહેરીને બે ગજની દુરી ના રાખી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી વારંવાર લોકોને અપિલ કરતા રહે છે કે બે ગજનુ અંતર બનાવી રાખો એટલે કે સોશયલ ડિસ્ટન્સ જાળવો પરંતુ અમદાવાદના મેયર સહીતના પદાધિકારીઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અંતર જાળવવાની અપિલને ઘોળીને પી ગયા હોય તેવુ લાગી રહ્યું છે.

Surat Name : ગુજરાતના સુરત શહેરનું પ્રાચીન નામ શું છે? ઉપનામ કેટલા છે?
આજનું રાશિફળ તારીખ : 15-05-2024
આખો દિવસ ACમાં રહો છો, તો સાવધાન, થઇ શકે છે આ બીમારી
જ્યારે AC નહોતા, ત્યારે ટ્રેનના AC કોચને ઠંડા કેવી રીતે રાખતા હતા?
દરિયા કિનારે યોજાશે અનંત-રાધિકાનું બીજું પ્રી-વેડિંગ સેલિબ્રેશન
આજનું રાશિફળ તારીખ : 14-05-2024

આ પણ વાંચોઃસંપૂર્ણ ફિ માફીની માંગ સાથે, રાજકોટમાં વાલીઓએ શરૂ કરી સહી ઝુંબેશ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Latest News Updates

બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
ગુજરાતમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી
ગુજરાતમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદની આગાહી
માવઠાથી રાજ્યમાં 7 લોકોના મોત, 11 ટાઉનમાં વીજળી ડૂલ
માવઠાથી રાજ્યમાં 7 લોકોના મોત, 11 ટાઉનમાં વીજળી ડૂલ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે વેપારમાં થશે ફાયદો
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે વેપારમાં થશે ફાયદો
g clip-path="url(#clip0_868_265)">