VIDEO: નશામાં કારચાલક બન્યો બેફામ! ફલેટની દીવાલ સાથે કાર અથડાતાં અન્ય 3 કારને નુકસાન
અમદાવાદના મણિનગરમાં રેલ્વે ફાટક પાસેની એક સોસાયટીમાં કાર ચાલક બેફામ બનતા કાર દીવાલ સાથે અથડાઈ હતી. બેકાબૂ બનેલા કાર ચાલકે ફલેટની દીવાલ સાથે કાર અથડાવી હતી. Web Stories View more IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ લસણ ભલે ઔષધિ […]
અમદાવાદના મણિનગરમાં રેલ્વે ફાટક પાસેની એક સોસાયટીમાં કાર ચાલક બેફામ બનતા કાર દીવાલ સાથે અથડાઈ હતી. બેકાબૂ બનેલા કાર ચાલકે ફલેટની દીવાલ સાથે કાર અથડાવી હતી.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
જેના કારણે ફ્લેટમાં પાર્ક કરેલી ત્રણ કારને પણ નુકસાન થયું હતું. ત્યારે કાર ચાલક નશામાં હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે અને કાર ચાલકને ઝડપીને સ્થાનિકોએ પોલીસને સોંપ્યો છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો