કોક્સ એન્ડ કિંગ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ કંપની પર GST વિભાગના દરોડા, જુઓ VIDEO
અમદાવાદની એક ખાનગી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ કંપની પર જીએસટીના દરોડા પડ્યા છે. બુધવારે મોડી રાત્રે જીએસટી વિભાગના અધિકારીઓએ ટ્રાવેલ્સ કંપનીમાં દરોડાની કાર્યવાહી કરી તપાસ હાથ ધરી હતી. જીએસટીની કાર્યવાહીને કારણે અહીં કાર્યરત કર્મચારીઓમાં ભય ફેલાયો હતો. કોક્સ એન્ડ કિંગ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ કંપની ડૉમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ટૂર માટેના પેકેજ માટે જાણીતી છે. જીએસટી વિભાગના દરોડા […]
અમદાવાદની એક ખાનગી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ કંપની પર જીએસટીના દરોડા પડ્યા છે. બુધવારે મોડી રાત્રે જીએસટી વિભાગના અધિકારીઓએ ટ્રાવેલ્સ કંપનીમાં દરોડાની કાર્યવાહી કરી તપાસ હાથ ધરી હતી. જીએસટીની કાર્યવાહીને કારણે અહીં કાર્યરત કર્મચારીઓમાં ભય ફેલાયો હતો. કોક્સ એન્ડ કિંગ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ કંપની ડૉમેસ્ટિક અને ઇન્ટરનેશનલ ટૂર માટેના પેકેજ માટે જાણીતી છે. જીએસટી વિભાગના દરોડા બાદ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના બિઝનેસ સાથે જોડાયેલા લોકોમાં ફફડાટ ફેલાયો છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujartiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
આ પણ વાંચો: બનાસકાંઠામાં ક્લાર્કનો લાંચ લેતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ, જુઓ VIDEO