VIDEO: અમદાવાદમાં કોંગ્રેસ દ્વારા રાજ્યવ્યાપી જનવેદના આંદોલન શરૂ કરાયું
અમદાવાદમાં કોંગ્રેસ દ્વારા રાજ્યવ્યાપી જનવેદના આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો કલેક્ટર કચેરી પહોંચીને વિરોધ દર્શાવ્યો છે. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા છે. મોંઘવારી, બેરોજગારી અને ડુંગળી-લસણના ભાવ વધારા સામે કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો છે. લોકો દ્વારા રેલી કાઢવામાં આવતા RTOથી વાડજ બંને તરફના રૂટ પર ટ્રાફિકજામ સર્જાયો છે. જેને કારણે […]
અમદાવાદમાં કોંગ્રેસ દ્વારા રાજ્યવ્યાપી જનવેદના આંદોલન શરૂ કરવામાં આવ્યું છે. ત્યારે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો કલેક્ટર કચેરી પહોંચીને વિરોધ દર્શાવ્યો છે. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા છે. મોંઘવારી, બેરોજગારી અને ડુંગળી-લસણના ભાવ વધારા સામે કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ નોંધાવ્યો છે. લોકો દ્વારા રેલી કાઢવામાં આવતા RTOથી વાડજ બંને તરફના રૂટ પર ટ્રાફિકજામ સર્જાયો છે. જેને કારણે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો