પેટાચૂંટણીના પ્રચારના પડઘમ શાંત, ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ 8 બેઠક પર જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો

  • Publish Date - 6:38 pm, Sun, 1 November 20
પેટાચૂંટણીના પ્રચારના પડઘમ શાંત, ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ 8 બેઠક પર જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો

પેટાચૂંટણીના પ્રચારની અંતિમ ઘડીઓ વચ્ચે ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ રાજ્યની 8 બેઠકો પર જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. મહત્વનું છેકે ચુડાસમા અબડાસા બેઠકના પ્રભારી છે. અને તેમના પ્રવાસનો આજે અંતિમ દિવસ છે. ત્યારે અબડાસાનો ઈતિહાસ આ વખતે પ્રદ્યુમનસિંહ જાડેજા બદલી નાખશે તેવો આશાવાદ ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ વ્યક્ત કર્યો છે. આ ઉપરાંત સોમા પટેલના વાયરલ થયેલા વીડિયોને પાયા વિહોણા ગણાવી કોંગ્રેસના તમામ આરોપોને ફગાવ્યા છે.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati