આજથી રાજ્યની તમામ કોર્ટ રહેશે બંધ, ગુજરાત હાઈકોર્ટે જાહેર કર્યો પરિપત્ર

કોરોના વાયરસના કારણે સમગ્ર દેશ 21 દિવસ સુધી લોકડાઉન છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટે પરિપત્ર બહાર પાડીને રાજ્યની તમામ કોર્ટ આજથી બંધ રહેવાની જાણકારી આપી છે. તમામ કોર્ટ આગામી આદેશ સુધી બંધ રહેશે. અમદાવાદ: હાઇકોર્ટનો પરિપત્ર;આજથી રાજયની તમામ કોર્ટ બંધ રહેશે. તમામ કોર્ટ આગામી આદેશ સુધી આજથી બંધ રહેશે. જેમાં કોમર્શિયલ કોર્ટ, મોટર વ્હીકલના દાવા ટ્રીબ્યુનલ […]

આજથી રાજ્યની તમામ કોર્ટ રહેશે બંધ, ગુજરાત હાઈકોર્ટે જાહેર કર્યો પરિપત્ર
Follow Us:
| Updated on: Mar 26, 2020 | 5:39 AM

કોરોના વાયરસના કારણે સમગ્ર દેશ 21 દિવસ સુધી લોકડાઉન છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટે પરિપત્ર બહાર પાડીને રાજ્યની તમામ કોર્ટ આજથી બંધ રહેવાની જાણકારી આપી છે. તમામ કોર્ટ આગામી આદેશ સુધી બંધ રહેશે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

જેમાં કોમર્શિયલ કોર્ટ, મોટર વ્હીકલના દાવા, ટ્રીબ્યુનલ કોર્ટ, ફેમિલી કોર્ટ, ખાસ અદાલત સહિતની તમામ કોર્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે હાઈકોર્ટમાં પણ જુડિશીયલ અને વહીવટી કામગીરી સંપૂર્ણપણે બંધ રહેશે. માત્ર અતિ મહત્વના કેસની સુનાવણી વીડિયો કોન્ફરન્સથી કરવામાં આવશે.

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

આ પણ વાંચો: ભારત લોકડાઉન: મહામારીની વચ્ચે જરૂરિયાતમંદ લોકોની મદદ માટે આગળ આવ્યા સૌરવ ગાંગૂલી, કરશે આ કામ

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
g clip-path="url(#clip0_868_265)">