જમીન સંપાદન મુદ્દે ખેડૂતોને યોગ્ય વળતર આપવા માટે 3 મંત્રીઓની કમિટીની રચના
રાજ્યમાં બુલેટ ટ્રેન અને એક્સપ્રેસ હાઈવે માટે જમીન સંપાદનના મુદ્દે 3 મંત્રીઓની કમિટી બનાવવામાં આવી છે. કમિટીમાં શિક્ષણ મંત્રી, મહેસૂલ મંત્રી અને વન મંત્રીનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભરૂચ, સુરત, નવસારી અને વલસાડમાં પ્રોજેક્ટ માટે જમીન સંપાદન થશે. ખેડૂતોને યોગ્ય વળતર આપવા માટે કમિટીની રચના કરવામાં આવી છે. Web Stories View more IPL 2024 […]
રાજ્યમાં બુલેટ ટ્રેન અને એક્સપ્રેસ હાઈવે માટે જમીન સંપાદનના મુદ્દે 3 મંત્રીઓની કમિટી બનાવવામાં આવી છે. કમિટીમાં શિક્ષણ મંત્રી, મહેસૂલ મંત્રી અને વન મંત્રીનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભરૂચ, સુરત, નવસારી અને વલસાડમાં પ્રોજેક્ટ માટે જમીન સંપાદન થશે. ખેડૂતોને યોગ્ય વળતર આપવા માટે કમિટીની રચના કરવામાં આવી છે.
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો