બટાકાના બિયારણના ભાવમાં 200 ટકાનો વધારો, આ વર્ષે બટાકાનું વાવેતર ઓછુ થવાની સંભાવના

બટાકાના બિયારણના ભાવમાં 200 ટકાનો વધારો, આ વર્ષે બટાકાનું વાવેતર ઓછુ થવાની સંભાવના

ગુજરાતમાં બટાકાના બિયારણના ભાવમાં 200 ટકાના વધારો થયો છે. જેના કારણે આ વર્ષે ગુજરાતમાં બટાકાનું વાવેતર ઓછુ થવાની સંભાવના છે. ગુજરાતમા બટાકાના બિયારણનો ભાવ 50 કિલોના 800થી 1000 હતા. તે આજે વધીને 2000થી 3100 સુધીનો થયો છે. બટાકાના બિયારણના વઘેલા ભાવથી, નવેમ્બરથી શરુ થઈ રહેલ વાવણીની સિઝનમાં આ વર્ષે બટાકાનુ વાવેતર ઓછુ થશે. જેના કારણે બટાકાનો પાક ઓછો થવાની સંભાવાને લઈને બટાકાના ભાવ આસમાને પહોચશે.

આ પણ વાંચોઃ પાકિસ્તાન ભારતથી ડરી ગયુ હતું, બાજવા ભયથી ઘ્રુજતા હતા, પરસેવાથી રેબઝેબ હતા, વિદેશ પ્રધાને કહ્યુ અભિનંદનને મુક્ત કરો નહી તો ભારત હુમલો કરશે

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Click on your DTH Provider to Add TV9 Gujarati