ફરી જાસૂસીકાંડ: પાકિસ્તાન માટે ભારતીય નેવીના 11 કર્મચારી જાસૂસી કરતાં ઝડપાયા!

ફરી જાસૂસીકાંડ:  પાકિસ્તાન માટે ભારતીય નેવીના 11 કર્મચારી જાસૂસી કરતાં ઝડપાયા!

દેશની જાસૂસી મામલે 11 નેવીના કર્મચારીઓની ધરપકડ કરવામાં આવી છે. સોશિયલ મીડિયામાં નેવીની જાણકારી લીક કરવા મામલે આ એક્શન લેવામાં આવ્યું છે. પાકિસ્તાનને ભારતની જાણકારી પહોંચાડવામાં આવતી. આ અંગે સમાચાર એજન્સીના ઈનપુટથી જાણકારી મળી છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો :   ગૂગલ ભારતની બહારના દેશમાં કાશ્મીરને કોનો હિસ્સો ગણાવે છે? વાંચો વિગત


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

11 નેવીના કર્મચારીઓની સાથે 2 સામાન્ય નાગરિકોની પણ ધરપકડ પોલીસે કરી છે. આ ઓપરેશન આંધ્રપ્રદેશ પોલીસ, નેવલ ઈન્ટેલજન્સ અને સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજન્સી દ્વારા સંયુક્ત રીતે હાથ ધરવામાં આવ્યું હતું. નેવીના જવાનો મુંબઈ, કારવાર અને વિશાખાપટ્ટનમ ખાતે કાર્યરત હતા અને પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટના માધ્યમથી તેઓએ નેવીના સિક્રેટને પાકિસ્તાનને પહોંચાડ્યા હતા.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ઉલ્લેખનીય છે કે સોશિયલ મીડિયાનો દૂરપયોગ કરવા બદલ અને ભારતની માહિતી લીક કરવા બદલ નેવીએ સ્માર્ટફોન પર પ્રતિબંધ લાદી લીધો છે. જો કે નેવીમાં 2જી મોબાઈલ ફોનનો ઉપયોગ કરવા દેવાઈ છે અને તેના લીધે આ કિસ્સો બહાર આવ્યો છે. નેવીના સૂત્રો મુજબ હવે આ કિસ્સા પછી નિયમો વધારે કડક થઈ શકે છે.

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Click on your DTH Provider to Add TV9 Gujarati