AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જે કામ તમે તમારા બાળક માટે નથી કરી શકી રહ્યા તેને કરવા 11 વર્ષનો છોકરો પહોંચી ગયો છે હાઇકોર્ટ, મોબાઈલ પર રમાનારી એક ખાસ ગેમ પર પ્રતિબંધ લગાવવા કરી PIL

11 વર્ષના એક છોકરાએ હાલ યુવાનોમાં ધૂમ મચાવી રહેલી ગેમ PUBG સામે બોમ્બે કોર્ટમાં એક અરજી કરી છે. આ અરજી તેણે પોતાની માતા દ્વારા કરી છે. PUBG ગેમના લીઘે યુવાનોમાં હિંસાની વૃત્તિ આવે છે અને તેનાથી છોકરાઓ વધારેમાં વધારેમાં ગુસ્સાનો શિકાર થઈ રહ્યાં છે તેવું આ અરજીમાં લખવામાં આવ્યું છે. અહદ નાઝીમ નામના છોકરાએ પોતાની […]

જે કામ તમે તમારા બાળક માટે નથી કરી શકી રહ્યા તેને કરવા 11 વર્ષનો છોકરો પહોંચી ગયો છે હાઇકોર્ટ, મોબાઈલ પર રમાનારી એક ખાસ ગેમ પર પ્રતિબંધ લગાવવા કરી PIL
11-yrs old filed PIL to ban PUBG
Gautam Parmar
| Edited By: | Updated on: Feb 01, 2019 | 11:18 AM
Share

11 વર્ષના એક છોકરાએ હાલ યુવાનોમાં ધૂમ મચાવી રહેલી ગેમ PUBG સામે બોમ્બે કોર્ટમાં એક અરજી કરી છે. આ અરજી તેણે પોતાની માતા દ્વારા કરી છે.

PUBG ગેમના લીઘે યુવાનોમાં હિંસાની વૃત્તિ આવે છે અને તેનાથી છોકરાઓ વધારેમાં વધારેમાં ગુસ્સાનો શિકાર થઈ રહ્યાં છે તેવું આ અરજીમાં લખવામાં આવ્યું છે. અહદ નાઝીમ નામના છોકરાએ પોતાની માતા દ્વારા અરજી બોમ્બે હાઈકોર્ટમાં કરીને મહારાષ્ટ્ર સરકારને PUBG ગેમ પર તાત્કાલિક પ્રતિબંધ મુકવા માગણી કરી છે.

આ જાહેરહિતની અરજી પહેલાં પણ આ 11 છોકરાંએ કેન્દ્ર અને રાજ્ય સરકારને ચિઠ્ઠી લખીને આ ગેમ પર પ્રતિબંધ લગાવવા વિનંતી કરી હતી. ઉલ્લેખનીય છે કે વચ્ચે અફવાઓ ફેલાવવામાં આવી હતી કે સરકાર દ્વારા આ PUBG ગેમ પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">