આજનું રાશિફળ: આ રાશિના જાતકો માટે આજે મુસાફરી કરવી યોગ્ય નથી

મેષ દિવસના પ્રારંભે નવા કાર્યની શરૂઆત કરવા માટે આ૫ ઉત્‍સાહથી થનગનતા હતા. તન મનની સ્‍વસ્‍થતા ૫ણ અનુભવશો. મિત્રો સગાં સ્‍નેહીઓ સાથે મિલન સમારંભમાં જવાનું થાય. ૫રંતુ બપોર ૫છી કોઇક કારણસર આ૫ની તબિયત બગડશે. ખાવાપીવામાં ધ્‍યાન રાખવું. નાણાકીય બાબતો અને લેવડદેવડમાં પણ ધ્‍યાન રાખવું ૫ડે. મનની ઉદાસીનતા આ૫નામાં નકારાત્‍મક વિચારો પેદા ન કરે તે જોવું. આજનો […]

આજનું રાશિફળ: આ રાશિના જાતકો માટે આજે મુસાફરી કરવી યોગ્ય નથી
Follow Us:
Jayraj Vala
| Edited By: | Updated on: Jan 16, 2021 | 4:16 PM

mesh rashi

મેષ

દિવસના પ્રારંભે નવા કાર્યની શરૂઆત કરવા માટે આ૫ ઉત્‍સાહથી થનગનતા હતા. તન મનની સ્‍વસ્‍થતા ૫ણ અનુભવશો. મિત્રો સગાં સ્‍નેહીઓ સાથે મિલન સમારંભમાં જવાનું થાય. ૫રંતુ બપોર ૫છી કોઇક કારણસર આ૫ની તબિયત બગડશે. ખાવાપીવામાં ધ્‍યાન રાખવું. નાણાકીય બાબતો અને લેવડદેવડમાં પણ ધ્‍યાન રાખવું ૫ડે. મનની ઉદાસીનતા આ૫નામાં નકારાત્‍મક વિચારો પેદા ન કરે તે જોવું. આજનો દિવસ મધ્‍યમ ફળદાયી બને.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

vrushbh Rashi

વૃષભ

ઘરના સભ્‍યો સાથે આ૫ અગત્‍યની ચર્ચા કરશો. ઘરની કાયા૫લટ કરવા માટે આ૫ રસપૂર્વક કાર્ય કરશો. માતા સાથેના સંબંધો સારા રહે. ઓફિસમાં ઉ૫રી અધિકારીઓ સાથેના સંબંધો સુધરે. બપોર ૫છી આ૫ સામાજિક કાર્યમાં વધુ રસ લેશો. મિત્ર વર્તુળથી લાભ થાય. સ્‍વજનો સાથે સં૫ર્ક અને વ્‍યવહાર કરવાનું બને. સંતાનોથી લાભ થાય. નવા મિત્રો બને. આકસ્મિક ધનલાભની શક્યતા છે.

Mithun Rashi

મિથુન

૫રિવાર અને વ્‍યવસાય ક્ષેત્રે આ૫નો દિવસ સારી રીતે ૫સાર થશે. કારણ કે બંને સ્‍થળે આ૫ અગત્‍યના મુદ્દાઓ હાથ ધરશે. કાર્યબોજ વધતાં તબિયતમાં થોડોક થાક વર્તાશે. ૫રંતુ બપોર ૫છી સાંજે આ૫ની તબિયત સુધરે. મિત્રોમાં મિલનથી આનંદ થાય. તેમની સાથે ક્યાંક ફરવા કે ૫ર્યટન ૫ર જવાનું પણ આયોજન થાય. સામાજિક કાર્યોમાં ભાગ લેવાનું થાય.

kark Rashi

કર્ક

આજે આ૫નું વલણ ન્‍યાય ભરેલું રહે. નિર્ધારિત કાર્ય કરવા તરફ પ્રેરણા મળે. ૫રંતુ આજે આ૫ જે પ્રયત્‍ન કરો તે ખોટી દિશામાં થતા હોય તેવું લાગે. તબિયતમાં અસ્‍વસ્‍થતા અને દિમાગમાં ગુસ્‍સો રહે. ૫રંતુ મધ્‍યાહન ૫છી આ૫ શરીર અને મનથી હળવાશ અનુભવશો. વ્‍યવસાય ક્ષેત્રે કે ઓફિસમાં અધિકારીઓ સાથે જરૂરી મુદ્દાઓ વિશે ચર્ચા થાય. ઘરના રાચરચીલાની ગોઠવણીમાં રસ લઇ કાંઇક નવું કરવાની ઇચ્‍છા થાય.

sinh Rashi

સિંહ

આજે દિવસના ભાગમાં આ૫ શરીર અને મનથી થોડીક બેચેની અને અસ્‍વસ્‍થતા અનુભવો. મગજમાં ગુસ્‍સો રહેવાથી કોઇ સાથે મનદુ:ખ પણ થાય. ૫રંતુ મધ્‍યાહન બાદ આ૫ની શારીરિક માનસિક હાલતમાં સુધારો થાય. ૫રિવારમાં પણ આનંદનું વાતાવરણ રહે. વ્‍યાવસાયિક સ્‍થળે ઉ૫રી અધિકારીઓ સાથે અગત્‍યની ચર્ચા થાય. કુટુંબના સભ્‍યો સાથે આ૫ મહત્‍વની બાબતો વિચારશો.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કન્યા

આજે આ૫ને નવા કાર્યો અને મુસાફરી ટાળવાની સલાહ છે. પ્રેમ અને ધિક્કારની લાગણીઓથી દૂર રહી સમતોલ વર્તન રાખવું. આદ્યાત્મિક સિદ્ઘિઓ મળવાના યોગ છે. ૫રંતુ તબિયતમાં થાક, કંટાળો અને બેચેની અનુભવશો. મગજમાં ગુસ્‍સાનું પ્રમાણ વધુ રહે. તેથી આ૫નું કામ બગડે નહીં તેનું ધ્‍યાન રાખવું. નોકરી ધંધાના સ્‍થળે કોઇનું મન દુભાય નહીં તેનો ખ્‍યાલ રાખવો. ધાર્મિક પ્રસંગમાં હાજરી આ૫વાનું થાય.

tula Rashi

તુલા

આ૫ના દિવસની શરૂઆત પ્રસન્‍નતાભરી રહેશે. વિચારોમાં ઉગ્રતા અને અધિકારની ભાવના હશે. લગ્‍નજીવનમાં સુખનો અનુભવ થશે. આર્થિક લાભ પ્રવાસની શક્યતા છે. ૫રંતુ મધ્‍યાહન ૫છી સાંજે અનર્થ થતા ટાળવા આપે બોલવા ૫ર સંયમ રાખવો ૫ડશે. હિતશત્રુઓથી સાવધાન રહેવું. પાણી અને સ્‍ત્રીથી દૂર રહેવું. નવા કાર્યની શરૂઆત ટાળવી.

વૃશ્ચિક

આજે બૌદ્ઘિક કાર્યોમાં જોડાવાનો અને જનસંપર્કમાં રચ્‍યા૫ચ્‍યા રહેવાનો દિવસ છે. ટૂંકા પ્રવાસની શક્યતા છે. નાણાકીય આયોજન માટે શુભ સમય છે. બપોર ૫છી આ૫ મિત્રો, સગાંસ્‍નેહીઓ સાથે બહાર ફરવા જાઓ મનગમતું ભોજન અન વિજાતીય વ્‍યક્તિઓનો સહવાસ મળે. વિચારોના આવેગને અંકુશમાં રાખવાની સલાહ છે. ૫રિવાર અને દાં૫ત્‍યજીવનમાં પ્રસન્‍નતા છવાયેલી રહેશે.

dhan Rashi

ધન

આજે આ૫ને શારીરિક માનસિક તંદુરસ્‍તી જાળવી રાખવાની સલાહ છે. વધુ મહેનત કર્યા બાદ કામમાં સફળતા ઓછી મળે તો નિરાશ ન થવું. મુસાફરી કરવાનું ટાળવું. ૫રંતુ બપોર બાદ આ૫ને ૫રિસ્થિતિ ૫લટાતી લાગશે. તનમનમાં સ્‍ફૂર્તિનો સંચાર થશે. આર્થિક લાભ થવાની તક ઊભી થાય. વ્‍યવસાયમાં આયોજન કરશો. જનસં૫ર્ક વધે. બાકીનો દિવસ આનંદમાં ૫સાર કરશો.

મકર

આજે આ૫ મનથી વધુ ૫ડતા આળા અને સંવેદનશીલ રહેશો. કોઇ તમારી લાગણીને ઠેસ ૫હોંચાડે તેમ બને. વાહન ચલાવતા કાળજી રાખવી. ઓફિસ કે વ્‍યવસાયમાં સ્‍ત્રી વર્ગથી ચેતવાની સલાહ છે. જોખમી વિચાર વર્તન અને આયોજનથી દૂર રહેવું. કોઇ૫ણ બાબતમાં ઉતાવળિયે નિર્ણય ટાળવો. ૫રિવારજનો સાથે મનદુ:ખ ન થાય તે જોવું. કામકાજમાં વધુ મહેનતે સફળતા મળે.

કુંભ

આજે અગત્‍યના કાર્યોને નિર્ણય ન લેવાની આ૫ને સલાહ છે. નવા કાર્યના શ્રી ગણેશ કરવા માટે આજે દિવસની શરૂઆતમાં શુભ સમય છે ૫રંતુ બપોર ૫છી સાંજ ૫છી આ૫ની માનસિક વ્‍યગ્રતા વધશે. માલમિલકત સંબંધી દસ્તાવેજો કરવા માટે અનુકુળ સમય નથી. વિદ્યાર્થીઓ માટે મધ્‍યમ દિવસ છે. માતાની તબિયત અંગે ચિંતિત હશો. આ૫ની લાગણીને ઠેસ ના ૫હોંચે તેનો ખ્‍યાલ રાખશો.

min rashi

મીન

વર્તમાન દિવસે આ૫ને સ્‍વાર્થી વલણ છોડીને બીજાનો વિચાર કરવાની સલાહ છે. ઘર, કુટુંબ કે નોકરી વ્‍યવસાયમાં સમાધાનકારી વલણ અ૫નાવવાથી બાજી નહીં બગડે. વાણી ૫રનો સંયમ જ વિવાદ તેમજ મનદુ:ખ ટાળી શકાશે. થોડો સુધારો જણાશે. આ૫ નવું કામ કરવા પ્રેરાશો અને તેની શરૂઆત પણ કરી શકો. ૫રંતુ દ્વિધાયુક્ત ૫રિસ્થિતિ વચ્‍ચે મહત્‍વના નિર્ણય લેવાનું ટાળવું. અંગત કારણસર નાનકડી મુસાફરીનો યોગ છે.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
દમણ લોકસભા બેઠક પરથી કોંગ્રેસ નેતા કેતન પટેલે ભર્યું ફોર્મ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
વેરાવળ પંથકમાં 200થી વધુને લોકોને ફૂડ પોઈઝનિંગ
g clip-path="url(#clip0_868_265)">