AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Knowledge: ભારતમાં સમુદ્રની નીચે પ્રથમ ટનલ ક્યાં બનાવવામાં આવી રહી છે? જાણો શું છે તેની ખાસિયત

Current Affairs 2023: ભારતમાં સમુદ્રની નીચેની પ્રથમ ટનલ કયા રાજ્યમાં બનાવવામાં આવી રહી છે અને તે ક્યારે તૈયાર થશે. આ ટનલ કેટલા કિલોમીટર લાંબી છે અને સમુદ્રની સપાટીથી કેટલા મીટર નીચે છે? આવો જાણીએ શું છે આ ટનલની ખાસિયત.

Knowledge: ભારતમાં સમુદ્રની નીચે પ્રથમ ટનલ ક્યાં બનાવવામાં આવી રહી છે? જાણો શું છે તેની ખાસિયત
Undersea Tunnel
TV9 Gujarati
| Edited By: | Updated on: May 11, 2023 | 8:39 PM
Share

દેશમાં સમુદ્રની નીચે પ્રથમ ટનલ મહારાષ્ટ્રના મુંબઈમાં બનાવવામાં આવી રહી છે. આ વર્ષના અંત સુધીમાં બાંધકામ પૂર્ણ થવાની સંભાવના છે અને તેને જાહેર જનતા માટે ખોલવામાં આવશે. આ જૂડવા ટનલ દરિયાની સપાટીથી 20 મીટર નીચે બનાવવામાં આવી છે. તેની કુલ લંબાઈ 2.07 કિમી છે. આ ટનલ અરબી સમુદ્રમાં બનાવવામાં આવી રહી છે. તે ગિરગાંવ ચોપાટી, માલાબાર હિલ અને પ્રિયદર્શિની પાર્કને જોડશે.

ટનલ કયા મશીન વડે બનાવવામાં આવી હતી?

ટનલ બનાવવા માટે ચીનથી આયાત કરાયેલી મશીનોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અત્યાર સુધી ભારતમાં ટનલ બનાવવા માટે આટલી મોટી મશીનનો ઉપયોગ ક્યારેય થયો નથી. મશીનનું વજન લગભગ 1700 ટન છે અને લંબાઈ 12 મીટર છે. આ મશીન ચાઈના રેલ્વે કન્સ્ટ્રક્શન હેવી ઈન્ડસ્ટ્રી કંપની લિમિટેડ દ્વારા બનાવવામાં આવ્યું છે. તેને અહીં લાવીને એસેમ્બલ કરવામાં આવ્યું હતું. આ મશીન ખાસ કરીને પાણીની નીચે ટનલિંગ માટે બનાવવામાં આવ્યું છે.

આા પણ વાંચો : મહારાષ્ટમાં એકનાથ શિંદે સરકારને ‘સુપ્રીમ રાહત’, SC એ કહ્યુ- જો ઉદ્ધવ ઠાકરેએ રાજીનામું ન આપ્યું હોત તો સરકાર પુનઃસ્થાપિત થઈ શકી હોત

ટનલની વિશેષતા શું છે?

બંને ટનલનો વ્યાસ 12 મીટરથી થોડો વધારે છે. જેમાં રાહદારીઓ માટે ચાર અને વાહનો માટે બે લેન બનાવવામાં આવ્યા છે. દરેક ટનલ 3.2 મીટર પહોળી છે. બે લેન શરૂ કરવામાં આવશે અને એક લેન ઈમરજન્સી માટે અનામત રાખવામાં આવશે. ટનલના પ્રવેશદ્વાર અને બહાર નીકળવા માટે પ્રવેશને સરળ બનાવવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે.

મરીન ડ્રાઈવ પર પિકનિક સ્પોટ જેવું સ્થળ પણ વિકસાવવામાં આવી રહ્યું છે. આ ટનલ શરૂ થયા બાદ ગિરગાંવથી વરલી સુધીની મુસાફરી સરળ બનશે અને સાથે સાથે સમયની પણ બચત થશે. ભારતની બીજી ટનલ સમુદ્રની નીચે મહારાષ્ટ્રમાં બનાવવામાં આવી રહી છે. આ ટનલ અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન માટે બનાવવાની તૈયારીમાં છે. જો કે આ ટનલ 21 કિલોમીટર લાંબી હશે, પરંતુ તેનો સાત કિલોમીટર સમુદ્રની નીચે હશે. આ ટનલ બાંદ્રા કુર્લા અને શિલફાટા સ્ટેશન વચ્ચે બનાવવામાં આવશે.

આ પણ વાંચો : Breaking News: અસલી શિવસેના હજી મારી પાસે છે, ગદ્દારો સાથે કેવી રીતે સરકાર બનાવું ?- ઉદ્ધવ ઠાકરે

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

મહારાષ્ટ્રના તમામ સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
g clip-path="url(#clip0_868_265)">