શું હોય છે ઈદ્દત ? આ સમયગાળા દરમિયાન સ્ત્રીઓ નથી કરી શકતી લગ્ન
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન પર બુશરા બીબી સાથે ઈસ્લામિક કાયદા વિરુદ્ધ લગ્ન કરવાનો આરોપ હતો. ઈમરાન ખાનના લગ્નને લઈને વિવાદ ત્યારે વધુ વધી ગયો જ્યારે બુશરાના પૂર્વ પતિ ખાવર માણેકે કહ્યું કે ઈમરાને બુશરા સાથે તેની ઈદ્દત દરમિયાન લગ્ન કર્યા હતા. ત્યારે આ લેખમાં ઇદ્દત શું છે અને તે દરમિયાન સ્ત્રી શા માટે લગ્ન નથી કરી શકતી તે અંગે જાણીશું.

પાકિસ્તાનમાં સામાન્ય ચૂંટણીઓ પહેલા ઇસ્લામાબાદની એક કોર્ટે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાન અને તેમની પત્ની બુશરા બીબીને સાત વર્ષની જેલની સજા ફટકારી હતી. કોર્ટે 2018માં બુશરા બીબી સાથે ઈમરાન ખાનના લગ્નને ગેરકાયદેસર ગણાવ્યા હતા. કોર્ટે બંનેના લગ્નને કાયદાનું ઉલ્લંઘન ગણાવીને જેલ ઉપરાંત દંડની સજા ફટકારી હતી. જો કે, તાજેતરમાં આ કેસમાં કોર્ટે સજા રદ કરવાની તેમની અરજી સ્વીકારી લીધી છે. ઈમરાન ખાન પર બુશરા બીબી સાથે ઈસ્લામિક કાયદા વિરુદ્ધ લગ્ન કરવાનો આરોપ હતો. ઈમરાન ખાનના લગ્નને લઈને વિવાદ ત્યારે વધુ વધી ગયો જ્યારે બુશરાના પૂર્વ પતિ ખાવર માણેકે કહ્યું કે ઈમરાને બુશરા સાથે તેની ઈદ્દત દરમિયાન લગ્ન કર્યા હતા. ત્યારે આ લેખમાં ઇદ્દત શું છે અને તે દરમિયાન સ્ત્રી શા માટે લગ્ન નથી કરી શકતી તે અંગે જાણીશું. function loadTaboolaWidget() { ...
