Pustak na pane thi: જ્યારે શિવાજીને લેવા શિવજી આવ્યા !
અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક વાંચન (Book Reading) ઘટતું જાય છે, ત્યારે જો દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું.

કોઈ રસપ્રદ ઘટના કે પુસ્તકમાંથી રજૂ થતી માહિતી આજના વ્યસ્ત સમયમાં ગાગરમાં સાગર સમાન છે. આજના અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક વાંચનનો સમય ઘટતો જાય છે ત્યારે જો તમને દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશેષ અંગે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું. પુસ્તકના પાનેથી સિરીઝમાં તમે રાજકીય, સાહિત્યિક કે મનોરંજન જગતની ઘટના કે વ્યક્તિ વિશેષ અંગે નજીવા સમયમાં માહિતી મેળવી શકશો.
આજે જાણીએ છત્રપતિ શિવાજી મહારાજના જીવનની અજાણી વાતો. આ ઐતિહાસિક વિગતો યુગપ્રર્વતક શિવાજી મહારાજ પુસ્તકમાં આપવામાં આવી છે પુસ્તક યુગપ્રવર્તક શિવાજી મહારાજના પેજ નંબર 208 ઉપર આપવામાં આવેલી વિગતો કે શિવાજીને લેવા માટે શિવજી આવ્યા હતા. ઉપરાંત યુગ પ્રવર્તક શિવાજી મહારાજ પુસ્તકમાં આપવામાં આવેલી અન્ય વિગતો પણ વાંચવાની મજા પડશે. જેમ કે એક મુસલમાન છોકરાએ શિવાજીનું દિલ કેવી રીતે જીતી લીધું હતું. આ પુસ્તકમાં અન્ય વિગતો પણ આપેલી છે કે શિવાજીનો રાજ્યાભિષેક કેવો હતો. આ સમયે તેમની આસપાસની રાજકીય પરિસ્થિતિ કેવી હતી તે તમામ વિગતો આ પુસ્તકમાં આપવામાં આવી છે યુગપ્રવર્તક શિવાજી મહારાજ પુસ્તકમાં સિવાજી મહારાજના જીવનને લગતી તમામ રસપ્રદ અને ઐતિહાસિક વિગતો આપવામાં આવી છે જેમ કે તેમના લગ્ન કેવી રીતે સંતાનોની જ હાજરીમાં થયા અને શિવાજી મહારાજ લૂંટારૂ હતા કે નહીં – આવી તમામ બાબતો આ પુસ્તકમાં સામેલ કરવામાં આવી છે.