AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pustak na pane thi: ભગતસિંહને ફાંસી પહેલાં કઈ વાતનો રહી ગયો અફસોસ ?

Pustak na pane thi: પુસ્તકના પાનેથીની  આ નવી સીરીઝમાં તમે ભગત સિંહના જીવન વિશે જાણશો.  23 માર્ચ ભગત સિંહની પુણ્યતિથી હતી.  આ નવી સીરીઝમાં તમે ભગત સિંહ વિશેની માહિતી મેળવી શકશો.  આજના એપિસોડમાં તમે જાણશો કે ભગત સિંહને ફાંસી પહેલા કઈ બાબતનો અફસોસ  હતો. અગાઉના એપિસોડમાં પણ તમે શહિદ ભગતસિંહ વિશે રસપ્રદ વિગતો મેળવી હતી , જેમ કે  અમર શહિદ ભગત સિંહના પેજ નંબર  09  ઉપર આપેલી માહિતી કે શાળાએ જવાની ઉંમરે  જલિયાવાલાં  બાગ શા માટે પહોંચી ગયા હતા.

Pustak na pane thi: ભગતસિંહને ફાંસી પહેલાં કઈ વાતનો રહી ગયો અફસોસ ?
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 17, 2023 | 8:38 PM
Share

કોઈ રસપ્રદ ઘટના કે પુસ્તકમાંથી રજૂ થતી માહિતી આજના વ્યસ્ત સમયમાં ગાગરમાં સાગર સમાન છે. આજના અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક વાંચનનો સમય ઘટતો જાય છે ત્યારે જો તમને દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશેષ અંગે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું. પુસ્તકના પાનેથી સિરીઝમાં તમે રાજકીય, સાહિત્યિક કે મનોરંજન જગતની ઘટના કે વ્યક્તિ વિશેષ અંગે નજીવા સમયમાં માહિતી મેળવી શકશો.

પુસ્તકના પાનેથીની  આ નવી સીરીઝમાં તમે ભગત સિંહના જીવન વિશે જાણશો.  23 માર્ચ ભગત સિંહની પુણ્યતિથી હતી.  આ નવી સીરીઝમાં તમે ભગત સિંહ વિશેની માહિતી મેળવી શકશો.  આજના એપિસોડમાં તમે જાણશો કે ભગત સિંહને ફાંસી પહેલા કઈ બાબતનો અફસોસ  હતો.

અગાઉના એપિસોડમાં પણ તમે શહિદ ભગતસિંહ વિશે રસપ્રદ વિગતો મેળવી હતી , જેમ કે  અમર શહિદ ભગત સિંહના પેજ નંબર  09  ઉપર આપેલી માહિતી કે શાળાએ જવાની ઉંમરે  જલિયાવાલાં  બાગ શા માટે પહોંચી ગયા હતા.

આ પુસ્તકમાં ભગત સિંહના  બાળપણ વિશે ખૂબ રસપ્રદ બાબતો તમને જાણવા મળશે.  માત્ર અઢી વર્ષની વયે તેઓ ખેતરમાં જમીનમાં કઈ વાવણી કરવા લાગ્યા.  આથી પિતાએ પૂછ્યું કે ભગત તું શું કરી રહ્યો છે તો ભગતે જવાબ આપ્યો કે મેં બબૂકે બો રહા હૂં. તે તેમની તોતડી અને કાલી ભાષામાં કહેતા હતાકે હું બંદૂક વાવી રહ્યો છું.

Follow Us
મેન્સ સલૂનમાં પહોંચી 'રશિયન મહિલા'...! વીડિયો થયો વાયરલ
મેન્સ સલૂનમાં પહોંચી 'રશિયન મહિલા'...! વીડિયો થયો વાયરલ
સુરતમાં ભારે વરસાદથી જળબંબાકાર: NDRF તૈનાત, NH-48 પર ટ્રાફિકજામ
સુરતમાં ભારે વરસાદથી જળબંબાકાર: NDRF તૈનાત, NH-48 પર ટ્રાફિકજામ
'બંટવારા 1947'નું પહેલું ગીત 'કહાં ચલે ગયે હો રામ' રિલીઝ
'બંટવારા 1947'નું પહેલું ગીત 'કહાં ચલે ગયે હો રામ' રિલીઝ
ભારે વરસાદથી રેલવે વ્યવહાર ખોરવાયો, ટ્રેનો રદ થતાં મુસાફરો હેરાન
ભારે વરસાદથી રેલવે વ્યવહાર ખોરવાયો, ટ્રેનો રદ થતાં મુસાફરો હેરાન
નવસારીમાં પાલિકા દ્વારા 2 હજાર ફૂડ પેકેટ બનાવવાની કામગીરી શરૂ
નવસારીમાં પાલિકા દ્વારા 2 હજાર ફૂડ પેકેટ બનાવવાની કામગીરી શરૂ
નવસારીમાં પૂર્ણાના પૂરનુ એલર્ટ, નદીકાંઠાના 10 વિસ્તારોને સાબદા કરાયા
નવસારીમાં પૂર્ણાના પૂરનુ એલર્ટ, નદીકાંઠાના 10 વિસ્તારોને સાબદા કરાયા
બીલીમોરા શહેર પાણીમાં ગરકાવ, 25 થી વધુ લોકોનું રેસ્ક્યૂ - જુઓ Video
બીલીમોરા શહેર પાણીમાં ગરકાવ, 25 થી વધુ લોકોનું રેસ્ક્યૂ - જુઓ Video
દક્ષિણ ગુજરાતની નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ
દક્ષિણ ગુજરાતની નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ
કોથળામાંથી બિલાડું નીકળ્યું, ઘુમામાં ગાડી નીચે દીપડો નહી પરંતુ બિલાડી
કોથળામાંથી બિલાડું નીકળ્યું, ઘુમામાં ગાડી નીચે દીપડો નહી પરંતુ બિલાડી
વલસાડમાં આભ ફાટ્યું! 24 કલાકમાં 15.63 ઇંચ વરસાદ, શહેર બન્યું જળમગ્ન
વલસાડમાં આભ ફાટ્યું! 24 કલાકમાં 15.63 ઇંચ વરસાદ, શહેર બન્યું જળમગ્ન
g clip-path="url(#clip0_868_265)">