Pustak na pane thi: ભગતસિંહના ખેતરમાં બંદૂક ઉગતી હતી ?

અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક વાંચન (Book Reading) ઘટતું જાય છે, ત્યારે જો દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું.

Pustak na pane thi: ભગતસિંહના ખેતરમાં બંદૂક ઉગતી હતી ?
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 19, 2023 | 11:18 PM

કોઈ રસપ્રદ ઘટના કે પુસ્તકમાંથી રજૂ થતી માહિતી આજના વ્યસ્ત સમયમાં ગાગરમાં સાગર સમાન છે. આજના અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક વાંચનનો સમય ઘટતો જાય છે ત્યારે જો તમને દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશેષ અંગે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું. પુસ્તકના પાનેથી સિરીઝમાં તમે રાજકીય, સાહિત્યિક કે મનોરંજન જગતની ઘટના કે વ્યક્તિ વિશેષ અંગે નજીવા સમયમાં માહિતી મેળવી શકશો.

પુસ્તકના પાનેથીની  આ નવી સીરીઝમાં તમે ભગત સિંહના જીવન વિશે જાણશો.  23 માર્ચ ભગત સિંહની પુણ્યતિથી છે ત્યારે આ નવી સીરીઝમાં તમે ભગત સિંહ વિશેની માહિતી મેળવી શકશો.   સિંહના બાળપણ વિશે ખૂબ રસપ્રદ બાબતો તમને જાણવા મળશે.  માત્ર અઢી વર્ષની વયે તેઓ ખેતરમાં જમીનમાં કઈ વાવણી કરવા લાગ્યા.  આથી પિતાએ પૂછ્યું કે ભગત તું શું કરી રહ્યો છે તો ભગતે જવાબ આપ્યો કે મેં બબૂકે બો રહા હૂં..તે તેમની તોતડી અને કાલી ભાષામાં કહેતા હતાકે હું બંદૂક વાવી રહ્યો છું.

30 લાખની હોમ લોન પર કેટલી EMI ચૂકવવી પડશે, જાણી લો ગણિત
વિરાટ કે રોહિત નહીં, આ છે કથાકાર જયા કિશોરીનો ફેવરિટ ક્રિકેટર
ઉનાળાની ગરમીમાં ટ્રીપ પ્લાન કરતાં પહેલા જાણી લો 7 ટિપ્સ, નહીં તો વધશે મુશ્કેલી
ઉનાળામાં ઘરમાં AC, પંખા અને કુલરનો ઉપયોગ કરવામાં આવે તો વીજળીનું બિલ કેટલું આવશે?
આ સરળ રીતે ઘરના કૂંડામાં જ ઉગાડો લીલા-પીળા લીંબુ, જાણો ટિપ્સ
દરેક લોકોનું પ્રિય ફળ કેરીના પાનનું સેવન છે ફાયદાકારક

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">