AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pustak na pane thi: તાલિબાની ટોર્ચર, અહીં મહિલાઓનું કોણ?

Pustak na pane thi: આ શ્રેણીમાં તમે  પાવર નામના પુસ્તકમાંથી  જાણી શકશો કે તાલિબાનમાં મહિલાઓની શું પરિસ્થિતિ છે.  તાલિબાની મહિલાઓ ઉપર ઘણા અત્યાચાર થાય છે.  તાલિબાની આકાઓએ 15થી 45  વર્ષની યુવતીથી માંડીને  મહિલાઓની યાદી માંગી છે અને તમામ ઇમામ અને મુલ્લાઓને આ યાદી તૈયાર કરવાનો આદેશ આપ્યો છે. જેનો ઉપયોગ માત્ર  સેક્સસ્લેવ તરીકે જ થશે.  આ ઉપરાંત પણ આ   મહિલાઓ અંગે  અન્ય માહિતી આપવામાં આવી છે.

Pustak na pane thi: તાલિબાની ટોર્ચર, અહીં મહિલાઓનું કોણ?
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 17, 2023 | 8:07 PM
Share

કોઈ રસપ્રદ ઘટના કે પુસ્તકમાંથી રજૂ થતી માહિતી આજના વ્યસ્ત સમયમાં ગાગરમાં સાગર સમાન છે. આજના અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક વાંચનનો સમય ઘટતો જાય છે ત્યારે જો તમને દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશેષ અંગે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું. પુસ્તકના પાનેથી સિરીઝમાં તમે રાજકીય, સાહિત્યિક કે મનોરંજન જગતની ઘટના કે વ્યક્તિ વિશેષ અંગે નજીવા સમયમાં માહિતી મેળવી શકશો.

આ પણ વાંચો: Pustak na pane thi: ચીનનો ડેન્જરસ પ્લાન, પાણી વગર તરસે ભારત ?

આ શ્રેણીમાં તમે  પાવર નામના પુસ્તકમાંથી  જાણી શકશો કે તાલિબાનમાં મહિલાઓની શું પરિસ્થિતિ છે.  તાલિબાની મહિલાઓ ઉપર ઘણા અત્યાચાર થાય છે.  તાલિબાની આકાઓએ 15થી 45  વર્ષની યુવતીથી માંડીને  મહિલાઓની યાદી માંગી છે અને તમામ ઇમામ અને મુલ્લાઓને આ યાદી તૈયાર કરવાનો આદેશ આપ્યો છે. જેનો ઉપયોગ માત્ર  સેક્સસ્લેવ તરીકે જ થશે.  આ ઉપરાંત પણ આ   મહિલાઓ અંગે  અન્ય માહિતી આપવામાં આવી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Follow Us
અલ-નીનો સંકટ વચ્ચે ભૂપેન્દ્ર યાદવનું મોટું નિવેદન, જુઓ Video
અલ-નીનો સંકટ વચ્ચે ભૂપેન્દ્ર યાદવનું મોટું નિવેદન, જુઓ Video
મુખ્ય પ્રધાને યુવતીને કહ્યું, તારી જવાબદારી અમારી, જુઓ વીડિયો
મુખ્ય પ્રધાને યુવતીને કહ્યું, તારી જવાબદારી અમારી, જુઓ વીડિયો
ઓપરેશન ડેલ્ટા હન્ટમાં ઝડપાયેલી મહિલાને બચાવવા પતિએ PMને લખ્યો પત્ર
ઓપરેશન ડેલ્ટા હન્ટમાં ઝડપાયેલી મહિલાને બચાવવા પતિએ PMને લખ્યો પત્ર
અંબાલાલ પટેલ હવે નહીં કરે આગાહી?વિરોધ બાદ હવામાન વિભાગે કહી આ મોટી વાત
અંબાલાલ પટેલ હવે નહીં કરે આગાહી?વિરોધ બાદ હવામાન વિભાગે કહી આ મોટી વાત
મોલ, મલ્ટીપ્લેક્સ, હોટેલ, હોસ્પિટલમાં ડિજિટલ લોક હટાવવા આદેશ
મોલ, મલ્ટીપ્લેક્સ, હોટેલ, હોસ્પિટલમાં ડિજિટલ લોક હટાવવા આદેશ
રાજ્યમાં બ્રાન્ડેડ વોશિંગ પાઉડરનું પણ નકલી વેચાણ પકડાયું ! જુઓ Video
રાજ્યમાં બ્રાન્ડેડ વોશિંગ પાઉડરનું પણ નકલી વેચાણ પકડાયું ! જુઓ Video
ભરૂચમાં 25 દિવસના પાણીકાપ પછી 20 જૂનથી બે વાર પાણી મળશે
ભરૂચમાં 25 દિવસના પાણીકાપ પછી 20 જૂનથી બે વાર પાણી મળશે
આજનું રાશિફળ: ધનલાભના યોગ સાથે સાવચેતી અને સમજદારી જરૂરી
આજનું રાશિફળ: ધનલાભના યોગ સાથે સાવચેતી અને સમજદારી જરૂરી
ભાવનગર-સોનગઢમાં વરસાદી માહોલ, ખેડૂતોમાં ખુશીનો માહોલ
ભાવનગર-સોનગઢમાં વરસાદી માહોલ, ખેડૂતોમાં ખુશીનો માહોલ
વરસાદી આગાહીઓ પર વિજ્ઞાન જાથાનો સવાલ, વિરોધની ચીમકી
વરસાદી આગાહીઓ પર વિજ્ઞાન જાથાનો સવાલ, વિરોધની ચીમકી
g clip-path="url(#clip0_868_265)">