Pustak na pane thi: સંઘ ઉજવે છે એક એવો ઉત્સવ કે જેની નોંધ પણ તમારા કેલેન્ડરમાં નહીં હોય

અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક વાંચન (Book Reading) ઘટતું જાય છે, ત્યારે જો દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું.

Pustak na pane thi: સંઘ ઉજવે છે એક એવો ઉત્સવ કે જેની નોંધ પણ તમારા કેલેન્ડરમાં નહીં હોય
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 30, 2022 | 10:02 AM

કોઈ  રસપ્રદ ઘટના કે પુસ્તકમાંથી (Book)રજૂ થતી માહિતી આજના વ્યસ્ત સમયમાં ગાગરમાં સાગર સમાન છે. આજના અતિવ્યસ્ત જીવનમાં પુસ્તક  વાંચનનો (Book Reading)સમય ઘટતો જાય છે ત્યારે જો તમને દળદાર પુસ્તકો વાંચવાનો સમય ન હોય, અથવા તો તમે કોઈ ઘટના વિશેષ અંગે જાણવા માંગો છો તો અમે તમને નિયમિત કોઈ એક પુસ્તકનો આસ્વાદ ચખાડીશું. પુસ્તકના પાનેથી (Pustak na pane thi) સિરીઝમાં તમે રાજકીય, સાહિત્યિક કે મનોરંજન જગતની ઘટના કે વ્યક્તિ વિશેષ અંગે નજીવા સમયમાં માહિતી મેળવી શકશો. તો ચાલો આજે જાણીએ પુસ્તક જાનિયે સંઘ કો ના પૃષ્ઠ નંબર  83-84 ઉપર આપેલી વિગતો . જેમાં માહિતી આપવામાં આવી છે સંઘના એક ખાસ ઉત્સવ અંગે જેની માહિતી આપણા કેલેન્ડરમાં નથી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">