AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GK Quiz: ભારતનું સૌથી અમીર રાજ્ય કયું છે? જાણો ગુજરાત કયા નંબરે આવે છે

જનરલ નોલેજ દરેક જગ્યાએ તમને ઉપયોગી નીવડે છે. આજે અમે તમને એવા સવાલો અને તેના જવાબો જણાવવા જઈ રહ્યા છીએ જે તમારા જનરલ નોલેજને વધુ મજબૂત બનાવી શકે છે.

GK Quiz: ભારતનું સૌથી અમીર રાજ્ય કયું છે? જાણો ગુજરાત કયા નંબરે આવે છે
GK Quiz
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 06, 2023 | 12:59 PM
Share

GK Quiz:  જનરલ નોલેજનો (General knowledge) કોઈ અંત નથી. તમે જેટલું વાંચશો એટલું ઓછું જ લાગશે. જો તમે એક વસ્તુ વિશે વાંચશો તો તેમાંથી ઘણી એવી વસ્તુઓ બહાર આવશે, જેના વિશે તમને ખબર પણ નહીં હોય કે આવું પણ થાય છે કે નહીં. આજે અમે તમને એવા સવાલો અને તેના જવાબો જણાવવા જઈ રહ્યા છીએ જે તમારા જનરલ નોલેજને વધુ મજબૂત બનાવી શકે છે.

આ પણ વાંચો GK Quiz: 3.5 કરોડ વસ્તી ધરાવતા આ દેશમાં નથી એક પણ નદી, તો કેવી રીતે પૂરી કરે છે પાણીની જરૂરિયાત?

પ્રશ્ન – રાષ્ટ્રીય વિકાસ પરિષદના અધ્યક્ષ કોણ છે? જવાબ – વડાપ્રધાન

પ્રશ્ન – આંતરરાષ્ટ્રીય વેપારને લગતા નિયમો નક્કી કરતી સંસ્થા કઈ છે? જવાબ – વિશ્વ બેંક

પ્રશ્ન – ભારતમાં આયોજન પંચની રચના ક્યારે થઈ? જવાબ – 15 માર્ચ 1950ના રોજ

પ્રશ્ન – ભારતનું સૌથી ધનિક રાજ્ય કયું છે? જવાબ – મહારાષ્ટ્ર

મહારાષ્ટ્ર ભારતનું સૌથી ધનિક રાજ્ય છે, મહારાષ્ટ્ર કદમાં ત્રીજું સૌથી મોટું અને વસ્તીની દ્રષ્ટિએ બીજા નંબરનું સૌથી મોટું રાજ્ય છે. મહારાષ્ટ્રની રાજધાની મુંબઈ ભારતની આર્થિક રાજધાની તરીકે પણ ઓળખાય છે. મુંબઈમાં બેંકો, ઈન્શ્યોરન્સ કંપનીઓ અને શેરબજાર તેમજ ઈન્ડસ્ટ્રીઓ આવેલી છે, પરંતુ ખેતીમાંથી પણ આવકનો મોટો સ્ત્રોત આવે છે.

ગુજરાતની વાત કરીએ તો તે ત્રીજા નંબરનું સૌથી અમીર રાજ્ય છે. ગુજરાતમાં ટેક્સટાઈલ, કેમિકલ્સ અને સીમેન્ટ સહિત કૃષિમાંથી સૌથી વધુ આવક થાય છે.

પ્રશ્ન – ભારતમાં સૌપ્રથમ સુગર મિલ ક્યાં સ્થપાઈ હતી? જવાબ – બિહારમાં

પ્રશ્ન – શું તમે જાણો છો કે એવું કયું પ્રાણી છે જેને સૌથી વધુ ગુસ્સો આવે છે? જવાબ – જંગલી વરુ

પ્રશ્ન – ભારતમાં સૌથી વધુ ખાવામાં આવતું અનાજ કયું છે? જવાબ – ચોખા

પ્રશ્ન – ભારતના કયા શહેરમાં સૌથી વધુ સુતરાઉ કાપડ ઉદ્યોગ છે? જવાબ – અમદાવાદમાં

પ્રશ્ન – વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતો છોડ કયો છે? જવાબ – વાંસ

પ્રશ્ન – હુમાયુની કબર ક્યાં આવેલી છે? જવાબ – દિલ્હીમાં

પ્રશ્ન – કયા દેશમાં 6 મહિના દિવસ અને 6 મહિનાની રાત હોય છે? જવાબ – નોર્વે

પ્રશ્ન – શું તમે જાણો છો કે ભારતમાં સાસુ-વહુ મંદિર ક્યાં આવેલું છે? જવાબ – રાજસ્થાનના ઉદયપુરમાં

નોલેજના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
નર્મદા પરિક્રમાવાસીઓની સલામતી માટે તંત્ર દોડ્યું થયું
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
સુરત સહીત અમદાવાદમાં પણ પ્રતિબંધિત ગોગો પેપર સામે મોટી કાર્યવાહી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
ગાંધીનગરની અનેક સ્કૂલને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
રાધનપુરમાં શોપિંગ સેન્ટરમાં આગ ભભુકી ઉઠી, આગ લાગવાનું કારણ અકબંધ
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
કામદારોને લઇ જતો ટેમ્પો પલટી જતા 30 લોકો ઈજાગ્રસ્ત
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
આ રાશિના જાતકોના કરિયરમાં ઉતાર-ચઢાવ આવી શકે છે, ઉતાવળમાં નિર્ણય ન લેવા
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
નફાની લાલચે લાખોનું સાયબર ફ્રોડ! 30 લાખનું રોકાણ કરાવી છેતરપિંડી કરી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
પોરબંદર મરીન પોલીસે ગેરકાયદેસર LED લાઇટ મારફતે માછીમારી પર કાર્યવાહી
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
ભાગીને થતા લગ્ન રોકવા લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત - જુઓ Video
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
g clip-path="url(#clip0_868_265)">