AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

જીકે ક્વિઝ : ભારતનો એવો કયો જિલ્લો છે, જે એક સમયે રાજ્ય હતો

વિસ્તારની દ્રષ્ટિએ આ જિલ્લો ભારતનો સૌથી મોટો જિલ્લો છે. ગુજરાતના આ જિલ્લાનો કુલ વિસ્તાર 45,674 ચોરસ કિલોમીટર છે, જે એકલા રાજ્યના 23.7 ટકાને આવરી લે છે. આ જિલ્લાના અડધાથી વધુ વિસ્તારમાં રણ આવેલું છે, જે ત્યાં આવતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર પણ છે.

જીકે ક્વિઝ : ભારતનો એવો કયો જિલ્લો છે, જે એક સમયે રાજ્ય હતો
GK Quiz
| Updated on: Nov 11, 2023 | 7:06 PM
Share

જ્યારે પણ તમે અભ્યાસ કે નોકરી માટે કોઈપણ પ્રકારની પરીક્ષા કે ઈન્ટરવ્યુ માટે જાઓ છો, ત્યારે જનરલ નોલેજના પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે. ત્યારે જનરલ નોલેજના એવા કેટલાક પ્રશ્નો છે, જે તમે ક્યારેય સાંભળ્યા નહીં હોય, આજે અમે આવા જ કેટલાક પ્રશ્નો અને તેના જવાબો લઈને આવ્યા છીએ, જે તમને ઉપયોગી થઈ શકે છે.

પ્રશ્ન – ‘જય જવાન, જય કિસાન’ સૂત્ર કોણે આપ્યું હતું? જવાબ – લાલ બહાદુર શાસ્ત્રી

પ્રશ્ન – બંધારણ સભાના કાયમી પ્રમુખ કોણ હતા? જવાબ – ડૉ. રાજેન્દ્ર પ્રસાદ

પ્રશ્ન -વિશ્વ રેડક્રોસ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? જવાબ – 8 મે

પ્રશ્ન – આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? જવાબ – 8મી માર્ચ

પ્રશ્ન – ઓણમ કયા રાજ્યનો પ્રખ્યાત તહેવાર છે? જવાબ – કેરળ

પ્રશ્ન – દિલ્હી ભારતની રાજધાની ક્યારે બની? જવાબ – 1911

પ્રશ્ન – સૌથી તેજસ્વી ગ્રહ કયો છે? જવાબ – શુક્ર

પ્રશ્ન – ભારતની રાષ્ટ્રીય રમત કઈ છે? જવાબ – હોકી

પ્રશ્ન – ભારતના રાષ્ટ્રધ્વજની લંબાઈ અને પહોળાઈ કેટલી છે? જવાબ – 3:2

પ્રશ્ન – ભારતનું રાષ્ટ્રગીત કોણે લખ્યું હતું? જવાબ – રવિન્દ્રનાથ ટાગોર

પ્રશ્ન – ભારતનો કયો જિલ્લો એક સમયે રાજ્ય હતો ?

ભારતમાં એક સમયે કચ્છ નામનું રાજ્ય હતું. આ 1950ની વાત છે, જ્યારે તે વિસ્તાર રાજ્ય તરીકે પ્રચલિત હતો. 1 નવેમ્બર 1956ના રોજ આ વિસ્તારને મુંબઈ રાજ્ય સાથે જોડી દેવામાં આવ્યો. ત્યાર બાદ 1960માં ભાષાના આધારે મુંબઈ રાજ્યનું વિભાજન કરવામાં આવ્યું અને બે નવા રાજ્યો મહારાષ્ટ્ર અને ગુજરાત બનાવવામાં આવ્યા. ત્યારે કચ્છ જિલ્લો ગુજરાતમાં આવ્યો.

આ પણ વાંચો જીકે ક્વિઝ : ભારતના આ ગામમાં દિવાળીના દિવસે મનાવવામાં આવે છે માતમ, જાણો શું છે કારણ

વિસ્તારની દ્રષ્ટિએ ભારતના સૌથી મોટો જિલ્લો પણ કચ્છ છે. ગુજરાતના આ જિલ્લાનો કુલ વિસ્તાર 45,674 ચોરસ કિલોમીટર છે, જે એકલા રાજ્યના 23.7 ટકાને આવરી લે છે. આ જિલ્લાના અડધાથી વધુ વિસ્તારમાં રણ આવેલું છે, જે ત્યાં આવતા પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર પણ છે.

નોલેજના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
g clip-path="url(#clip0_868_265)">