AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

GK Quiz : એવો કયો દેશ છે, જ્યાં એક પણ ATM નથી ? ફોન કરવા માટે પણ લોકો PCOનો ઉપયોગ કરે છે

જો તમારે પરીક્ષામાં સારા માર્કસથી ઉત્તીર્ણ થવું હોય તો તમારા જનરલ નોલેજને મજબૂત રાખવું જરૂરી છે. આજે અમે તમારા માટે GK સંબંધિત કેટલાક પ્રશ્નો લઈને આવ્યા છીએ, જેથી તમે આ ક્વિઝ દ્વારા વધુમાં વધુ નોલેજ મેળવી શકો છો. નોકરીના ઇન્ટરવ્યુ હોય કે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આજકાલ જનરલ નોલેજ અને વર્તમાન બાબતોને લગતા પ્રશ્નો પૂછવામાં આવે છે.

GK Quiz : એવો કયો દેશ છે, જ્યાં એક પણ ATM નથી ? ફોન કરવા માટે પણ લોકો PCOનો ઉપયોગ કરે છે
GK Quiz
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 15, 2023 | 7:10 PM
Share

GK Quiz : જનરલ નોલેજમાં (General knowledge) ઘણા વિષયો છે, જેના વિશે લોકો અજાણ હોય છે. જનરલ નોલેજ અને કરંટ અફેર્સના પ્રશ્નો માત્ર રસપ્રદ જ નહીં પણ મુશ્કેલ પણ હોય છે, જે તમારા જ્ઞાનમાં વધારો કરે છે. જો તમારે પરીક્ષામાં સારા માર્કસથી ઉત્તીર્ણ થવું હોય તો તમારા જનરલ નોલેજને મજબૂત રાખવું જરૂરી છે. આજે અમે તમારા માટે GK સંબંધિત કેટલાક પ્રશ્નો લઈને આવ્યા છીએ, જેથી તમે આ ક્વિઝ દ્વારા વધુમાં વધુ નોલેજ મેળવી શકો છો. નોકરીના ઇન્ટરવ્યુ હોય કે સ્પર્ધાત્મક પરીક્ષાઓ આજકાલ જનરલ નોલેજ અને વર્તમાન બાબતોને લગતા પ્રશ્નો પૂછવામાં આવે છે.

આ પણ વાંચો PHOTOS : દુનિયાની સૌથી લાંબી કાર કઈ છે ? કેટલી છે તેની લંબાઈ ? જાણો અહીં

પ્રશ્ન – ચિલ્કા તળાવ કયા રાજ્યમાં આવેલું છે? જવાબ – ઓરિસ્સામાં

પ્રશ્ન – એવું કયું ફળ છે જે એક જ દિવસમાં પાકી જાય છે? જવાબ – ચીકુ

પ્રશ્ન – ભારતનું સૌથી ખુશ રાજ્ય કયું છે? જવાબ – મિઝોરમ

પ્રશ્ન – બેટી બચાવો બેટી પઢાવો યોજના ક્યાંથી શરૂ થઈ હતી? જવાબ – હરિયાણા

પ્રશ્ન – દૂધમાંથી કયું વિટામિન નથી મળતું? જવાબ – વિટામિન C

પ્રશ્ન – ભારતનું કયું રાજ્ય ઈઝરાયેલની બરાબર છે? જવાબ – મિઝોરમ

ભારતના સૌથી નાના રાજ્યોમાંનું એક મિઝોરમ ઇઝરાયેલની બરાબર છે. ઈઝરાયેલનું ક્ષેત્રફળ માત્ર 21,937 ચોરસ કિલોમીટર છે અને મિઝોરમનું ક્ષેત્રફળ 21,081 ચોરસ કિલોમીટર છે

પ્રશ્ન – પૃથ્વી પરની સૌથી ઊંડી દરિયાઈ ખાઈનું નામ શું છે? જવાબ – મારિયાના ટ્રેન્ચ

પ્રશ્ન – એવો કયો દેશ છે, જ્યાં એક પણ ATM નથી ? જવાબ – એરિટ્રિયા

આજના યુગમાં જ્યારે દરેક ગામડામાં ATM પહોંચી ગયા છે, ત્યાં દુનિયામાં એક એવો દેશ પણ છે જ્યાં એક પણ ATM નથી. તમને જાણીને નવાઈ લાગશે કે અહીં કોઈને ફોન કરવા માટે પણ લોકોને PCO જવું પડે છે, જેનો ઉપયોગ મોબાઈલ ફોન આવ્યા પછી લગભગ દરેક જગ્યાએ બંધ થઈ ગયો છે.

આ દેશનું નામ એરિટ્રિયા છે, જે આફ્રિકન દેશ છે. અહીં એક પણ એટીએમ ન હોવાથી લોકોને પૈસા ઉપાડવા માટે બેંકોમાં જવું પડે છે અને સૌથી આશ્ચર્યની વાત એ છે કે અહીં એવો નિયમ છે કે લોકો એક મહિનામાં બેંકમાંથી અમુક નિશ્ચિત રકમ જે ઉપાડી શકે છે.

નોલેજના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us
તમે હળવાશના મૂડમાં રહેશો, મિત્રો સાથે રમતગમતનું આયોજન કરો
તમે હળવાશના મૂડમાં રહેશો, મિત્રો સાથે રમતગમતનું આયોજન કરો
સુરતના કાપડ ઉદ્યોગ પર યુદ્ધનો ફટકો: ઉત્પાદનમાં મોટો કાપ
સુરતના કાપડ ઉદ્યોગ પર યુદ્ધનો ફટકો: ઉત્પાદનમાં મોટો કાપ
પ્રેમ પ્રકરણમાં શખ્સે રિક્ષા સળગાવી, ગાયકવાડ હવેલીમાં ફેલાયો ફફડાટ
પ્રેમ પ્રકરણમાં શખ્સે રિક્ષા સળગાવી, ગાયકવાડ હવેલીમાં ફેલાયો ફફડાટ
ગાંધીની જન્મભૂમિ પર દારૂના વેચાણને મંજૂરી મળતા ગુજરાતમાં મોટો વિવાદ
ગાંધીની જન્મભૂમિ પર દારૂના વેચાણને મંજૂરી મળતા ગુજરાતમાં મોટો વિવાદ
મકાનમાં લાગેલી ભીષણ આગમાં 5 લોકોના ગૂંગળામણથી કરુણ મોત
મકાનમાં લાગેલી ભીષણ આગમાં 5 લોકોના ગૂંગળામણથી કરુણ મોત
સુરતની અનેક બેંકમાં રોકડની અછત ! મેરઠથી પ્લેનમાં કેશ મોકલવા માગ-Video
સુરતની અનેક બેંકમાં રોકડની અછત ! મેરઠથી પ્લેનમાં કેશ મોકલવા માગ-Video
PM મોદીના હસ્તે ગુજરાતમાં વધુ એક સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘઘાટન થયુ
PM મોદીના હસ્તે ગુજરાતમાં વધુ એક સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘઘાટન થયુ
નારણપુરામાં એક જ ઘરમાં 5 લોકો ગંભીર રીતે દાઝ્યા, જુઓ Video
નારણપુરામાં એક જ ઘરમાં 5 લોકો ગંભીર રીતે દાઝ્યા, જુઓ Video
ખાદ્યતેલના ભાવમાં ભડકો ! કપાસ તેલ 20 રુપિયા તો સિંગતેલ 10 રુપિયા વધ્યા
ખાદ્યતેલના ભાવમાં ભડકો ! કપાસ તેલ 20 રુપિયા તો સિંગતેલ 10 રુપિયા વધ્યા
રાજકોટમાં સ્વિમિંગ પૂલમાં ડૂબી જતા ભાઈ બહેનના મોત, જુઓ વીડિયો
રાજકોટમાં સ્વિમિંગ પૂલમાં ડૂબી જતા ભાઈ બહેનના મોત, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">