GK Quiz : વિશ્વમાં એવું ક્યું પ્રાણી છે જેને 3 આંખો છે તેમજ વિશ્વમાં કયા પ્રાણીનું દૂધ સૌથી મીઠું છે? જાણો પ્રશ્નોના જવાબ
BPSC, UP PCS Mains અને IBPS PO જેવી મોટી પરીક્ષાઓ સપ્ટેમ્બર અને ઓક્ટોબર મહિનામાં યોજાવા જઈ રહી છે. આ પરીક્ષાઓની તૈયારી કરવા માટે તમે કરન્ટ વર્તમાન બાબતોના ટોપ મહત્વપૂર્ણ પ્રશ્નો અને જવાબો અહીં ખૂબ જ સરળ ભાષામાં જોઈ શકો છો.

GK Quiz
GK Quiz : જો તમે કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની (Competitive Exam) તૈયારી કરી રહ્યા હોવ તો તમને ખબર જ હશે કે ભારતમાં તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં જનરલ નોલેજના પ્રશ્નો પૂછવામાં આવે છે. જનરલ નોલેજ એ તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે એક મહત્વપૂર્ણ વિષય છે, તેથી જ્યારે ઇન્ટરવ્યૂ રાઉન્ડની વાત આવે છે, ત્યારે ઉમેદવારોની ક્ષમતા માપવામાં પણ જનરલ નોલેજના પ્રશ્નો પૂછવામાં આવતા હોય છે.
આ પણ વાંચો : GK Quiz : ગુજરાતમાં મેટ્રો ટ્રેન શરૂ થઈ, પરંતુ શું તમે જાણો છો ભારતમાં સૌપ્રથમ મેટ્રો ટ્રેન ક્યાંથી શરૂ થઈ હતી
- સૌથી મોટી આંખો ધરાવતું પ્રાણી કયું છે? શાહમૃગ
- કયું પ્રાણી 3 વર્ષ સુધી ઊંઘે છે? દરિયાઈ ગોકળગાય
- કયા પ્રાણીની દૃષ્ટિ સૌથી તેજ હોય છે? પેરેગ્રીન ફાલ્કન (આ ગરુડ લગભગ 130 ફ્રેમ પ્રતિ સેકન્ડ જોઈ શકે છે.)
- એવું કયું શહેર છે જેનું નામ ત્રણ ભાષાઓથી બનેલું છે? અમદાવાદ શહેર
- કયું પ્રાણી તેની ગરદન વાળી શકતું નથી? ડોલ્ફિન
- કથક નૃત્ય ક્યાંથી આવે છે? ઉત્તર ભારત
- મુખોટા(માસ્ક) ડાન્સ કઈ નૃત્ય શૈલી સાથે સંબંધિત છે? કથકલી
- વિશ્વમાં કયા પ્રાણીનું દૂધ સૌથી મીઠું છે? ગાયનું દૂધ
- કયું નૃત્ય ઉત્તર ભારતમાંથી ઉદ્ભવ્યું છે? કથક
- વિશ્વના કયા પ્રાણીને 3 આંખો છે? તુઆટારા (Tuatara) (એક પ્રાણી છે જેને 3 આંખો છે. તે માત્ર ન્યુઝીલેન્ડમાં જ જોવા મળે છે. તુઆટારાના માથા પર ત્રીજી આંખ હોય છે, જેને ‘પેરિએટલ આંખ’ કહેવામાં આવે છે.)
અમદાવાદ શહેરનું નામ ત્રણેય ભાષાઓમાંથી બનેલું છે
અમદાવાદ એક એવું શહેર છે જેના નામમાં ત્રણેય ભાષાઓના શબ્દો છે એટલે કે હિન્દી, અંગ્રેજી અને સંસ્કૃત. તેમાં ત્રણેય ભાષાઓના શબ્દોનો સમાવેશ થાય છે. ‘બાદ’ શબ્દ હિન્દીમાંથી આવ્યો છે, ‘દા’ અંગ્રેજીમાંથી અને ‘અહમ’ સંસ્કૃતમાંથી ઉતરી આવ્યો છે. (દા – અંગ્રેજી, અહમ – સંસ્કૃત, બાડ – હિન્દી).