Current Affairs 24 May 2023 : ક્યા રાજ્યમાં તીર્થયાત્રીઓને મફત હવાઈ મુસાફરી પૂરી પાડવામાં આવે છે અને રાજ્યની મહત્ત્વપૂર્ણ યોજનાઓ વિશે જાણો
Current Afairs 2023 : સરકારી નોકરીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારો માટે આ પ્રશ્નો સાથે અપડેટ રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેથી તેઓ પરીક્ષામાં સારા માર્ક્સ મેળવી શકે. ઉમેદવારોની સુવિધા માટે TV9 ગુજરાતી રોજ કરન્ટ અફેર્સની માહિતી આપશે.
Current Afairs 2023 : રોજબરોજ સ્પર્ધાત્મક પરિક્ષા આપતા વિદ્યાર્થીઓ જનરલ નોલેજની સાથે Current Affairs પણ વાંચતા હોય છે, તો તમે પણ વાંચો કે આજે દેશ-દુનિયામાં શું નવું થઈ રહ્યું છે? અને નવું બનવાનું છે. તેને લગતા વાંચો પ્રશ્નના જવાબો. કરન્ટ અફેર્સના પ્રશ્નો નાના જરૂર હોય છે, પરંતુ તે પરીક્ષામાં સારો સ્કોર કરવામાં પણ ખૂબ મદદરૂપ છે. આવી સ્થિતિમાં સરકારી નોકરીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારો માટે આ પ્રશ્નો સાથે અપડેટ રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેથી તેઓ પરીક્ષામાં સારા માર્ક્સ મેળવી શકે. ઉમેદવારોની સુવિધા માટે TV9 ગુજરાતી રોજ કરન્ટ અફેર્સની માહિતી આપશે. તો ચાલો જાણીએ કે આજની તારીખ 24 મે, 2023નું ટોપ કરન્ટ અફેર્સ શું છે.
આ પણ વાંચો : Current Affairs 2023 : જાણો મધમાખી દિવસની થીમ અને પીએમ મોદીએ કયા સ્થળે મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું
(1) મનપ્રીત મોનિકા સિંહે પ્રથમ મહિલા શીખ ન્યાયાધીશ તરીકે શપથ લીધા – યુ.એસ
(2) તાજેતરમાં સ્લોવેનિયા ઓપન બેડમિન્ટનનું ટાઇટલ કોણે જીત્યું છે? સમીર વર્મા
(3) કઈ ફિલ્મના પીઢ વિલન રે સ્ટીવનસનનું તાજેતરમાં નિધન થયું છે? આરઆરઆર
(4) તાજેતરમાં ઓસ્ટ્રેલિયામાં ભારતીય મૂળના કયા વ્યક્તિને પ્રથમ ભારતીય મેયર બનાવવામાં આવ્યા છે? સમીર પાંડે
(5) તાજેતરમાં કયા રાજ્યે ‘મુખ્યમંત્રી શીખો કમાણી યોજના’ શરૂ કરી છે? મધ્યપ્રદેશ
અન્ય મહત્વની યોજનાઓ:-
- નંદન કાનન યોજના :- રાજસ્થાન
- લાડલી બહેના યોજના :- મધ્ય પ્રદેશ
- સ્ટાઈપેન્ડ યોજના :- કેરળ
- આસરા પેન્શન યોજના :- તેલંગાણા
- અમ્મા યોજના અને વાત્સલ્ય યોજના :- સિક્કિમ
- ચિરાગ યોજના :- હરિયાણા
- ઇંડા અને દૂધ યોજના :- કેરળ
- નારી કો નમન યોજના :- હિમાચલ પ્રદેશ
- પુધુમાઈ પેન યોજના :- તમિલનાડુ
- અર્ન વિથ લર્ન યોજના :- ત્રિપુરા
- ઈ-લર્નિંગ સ્કીમ :- હરિયાણા
- દીદીર સુરક્ષા કવચ :- પશ્ચિમ બંગાળ
(7) તાજેતરમાં કોણે ઇટાલિયન ઓપન 2023 નું પુરૂષ અને મહિલા સિંગલ્સ ટાઇટલ જીત્યું છે? ડેનિલ મેદવેદેવ અને એલેના રાયબકીના
(8) તાજેતરમાં આસામના ગવર્નર ગુલાબચંદ કટારિયાએ ‘પાર્ટિસન ફ્રીડમ’ પુસ્તકનું વિમોચન કર્યું હતું. તેના લેખક કોણ છે? રામ માધવ
(9) તાજેતરમાં તીર્થયાત્રીઓને મફત હવાઈ મુસાફરી પૂરી પાડનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું છે? મધ્યપ્રદેશ
(10) તાજેતરમાં ‘વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ’ પર વર્કશોપ કોણે શરૂ કર્યો છે? અમિત શાહ