AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Current Affairs 2023 : જાણો મધમાખી દિવસની થીમ અને પીએમ મોદીએ કયા સ્થળે મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું

Current Affairs 2023 : કરન્ટ અફેર્સ વિશે વાંચો જેમાં તમને આજની કરન્ટ અફેર્સને લગતા પ્રશ્નો અને જવાબો તેમજ સમજૂતી સાથે સંપૂર્ણ માહિતી વાંચવા મળશે, તમે આવનારી પરીક્ષાઓની તૈયારી માટે તેમને વાંચી શકો છો.

Current Affairs 2023 : જાણો મધમાખી દિવસની થીમ અને પીએમ મોદીએ કયા સ્થળે મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું
Know the theme of Bee Day
TV9 Gujarati
| Edited By: | Updated on: May 24, 2023 | 12:56 PM
Share

Current Afairs 2023 : રોજબરોજ સ્પર્ધાત્મક પરિક્ષા આપતા વિદ્યાર્થીઓ જનરલ નોલેજની સાથે Current Affairs પણ વાંચતા હોય છે, તો તમે પણ વાંચો કે આજે દેશ-દુનિયામાં શું નવું થઈ રહ્યું છે? અને નવું બનવાનું છે. તેને લગતા વાંચો પ્રશ્નના જવાબો.

આ પણ વાંચો : Current Affairs 2023 : ઉત્તરાખંડના ક્યા મંદિરને રાષ્ટ્રીય મહત્વનું સ્મારક જાહેર કરવામાં આવશે? જાણો પંચ કેદારમાં ક્યા મંદિરોનો સમાવેશ થાય છે?

કરન્ટ અફેર્સના પ્રશ્નો નાના જરૂર હોય છે, પરંતુ તે પરીક્ષામાં સારો સ્કોર કરવામાં પણ ખૂબ મદદરૂપ છે. આવી સ્થિતિમાં સરકારી નોકરીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારો માટે આ પ્રશ્નો સાથે અપડેટ રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેથી તેઓ પરીક્ષામાં સારા માર્ક્સ મેળવી શકે. ઉમેદવારોની સુવિધા માટે TV9 ગુજરાતી રોજ કરન્ટ અફેર્સની માહિતી આપશે. તો ચાલો જાણીએ કે આજની તારીખ 21 મે, 2023નું ટોપ કરન્ટ અફેર્સ શું છે.

આ પણ વાંચો :

  • પ્ર. 19મી મે 2023ના રોજ લોન્ચ થયેલા “Guts Ammidst Bloodbath” ના લેખક કોણ છે? આદિત્ય ભૂષણ
  • પ્ર. ક્યા રાજ્યની કેબિનેટે યુવાનો માટે નવી યોજના ‘મુખ્યમંત્રી શીખો કમાઓ યોજના’ને મંજૂરી આપી છે? મધ્યપ્રદેશ
  • પ્ર. ક્યા રાજ્યે દેશના પ્રથમ સુશાસન નિયમોને મંજૂરી આપી છે? મહારાષ્ટ્ર
  • પ્ર. ચોથો રાષ્ટ્રીય જળ પુરસ્કાર-2022 મે 2023માં બહાર પાડવામાં આવ્યો હતો. ક્યા રાજ્યને આ એવોર્ડમાં પ્રથમ સ્થાન મળ્યું છે? મધ્યપ્રદેશ
  • પ્ર. નાસાએ કઈ કંપનીને અંતરીક્ષયાન બનાવવા માટે સન્માનિત કરી છે, જે અંતરીક્ષ યાત્રીઓને ચંદ્રની સપાટી પર મોકલશે? બ્લૂ ઓરિજિન
  • પ્ર. જાપાને તાજેતરમાં ભારતની UPI પેમેન્ટ સિસ્ટમમાં જોડાવા માટે રસ દાખવ્યો છે. UPI માં જોડાનારો પ્રથમ દેશ કયો હતો? નેપાળ
  • પ્ર. પીએમ મોદીએ કયા સ્થળે મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું? જાપાન
  • પ્ર. કયા દેશોના વૈજ્ઞાનિકોએ ચોકસાઇયુક્ત દવા માટે પંજાવાળો માઇક્રોરોબોટ વિકસાવ્યો છે? ચીન
  • પ્ર. વિશ્વ મધમાખી દિવસ 2023 ની થીમ શું છે? પરાગનયન-અનુકૂલ કૃષિ ઉત્પાદનમાં રોકાયેલી મધમાખી
  • પ્ર. ભારતના સૌથી લાંબા સ્કાયવોક બ્રિજનું ઉદ્ઘાટન ક્યાં થયું હતું? ચેન્નાઈ
  • પ્ર. SDG પ્રગતિ માપવા માટે કયું શહેર ભારતનું પ્રથમ શહેર બન્યું છે? ભોપાલ
  • પ્ર. ધ ગોલ્ડન યર્સ પુસ્તક કોણે લખ્યું? રસ્કિન બોન્ડ

નોલેજના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
g clip-path="url(#clip0_868_265)">