AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Current Affairs 18 June 2023 : ‘ઉત્તર પ્રદેશ’ રાજ્યની જેલોનું નામ બદલીને શું રાખવામાં આવ્યું? જાણો આવા જ અવનવા પ્રશ્નોના જવાબો

Current Affairs 18 June 2023 : સરકારી નોકરીઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા ઉમેદવારો માટે આ પ્રશ્નો સાથે અપડેટ રહેવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેથી તેઓ પરીક્ષામાં સારા માર્ક્સ મેળવી શકે. ઉમેદવારોની સુવિધા માટે TV9 ગુજરાતી રોજ કરન્ટ અફેર્સની માહિતી આપશે.

Current Affairs 18 June 2023 : 'ઉત્તર પ્રદેશ' રાજ્યની જેલોનું નામ બદલીને શું રાખવામાં આવ્યું? જાણો આવા જ અવનવા પ્રશ્નોના જવાબો
Current Affairs 18 June 2023
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 18, 2023 | 1:46 PM
Share

AHMEDABAD : અહીં મુખ્ય પરીક્ષાઓની તૈયારી માટે 18 જુન 2023ના રોજ ગુજરાતીમાં કરન્ટ અફેર્સ (Current Affairs) વિશે મહત્વપૂર્ણ માહિતી આપવામાં આવી રહી છે. જેના દ્વારા તમે તમારી પરીક્ષાની તૈયારી માટે દૈનિક કરન્ટ અફેર્સ વિશે જાણી શકો છો. કરન્ટ અફેર્સના જ્ઞાન સાથે આપણે આપણા સમાજની જ નહીં, પરંતુ દેશ અને વિશ્વમાં થતી તમામ મહત્વપૂર્ણ પ્રવૃત્તિઓ વિશે માહિતી મેળવીએ છીએ. આ સાથે ભારતની તમામ મુખ્ય પરીક્ષાઓમાં કરન્ટ અફેર્સને લગતા પ્રશ્નો ચોક્કસપણે પૂછવામાં આવે છે.

આ પણ વાંચો : Current Affairs 17 June 2023: મધ્યપ્રદેશ રાજ્યનો ક્યો જીલ્લો દેશનો બીજો ‘હર ઘર જલ જિલ્લો’ બન્યો છે?

  1. નવી દિલ્હીમાં સ્થિત નેહરુ મેમોરિયલ મ્યુઝિયમ અને પુસ્તકાલયનું નામ બદલીને ‘પ્રાઈમ મિનિસ્ટર મ્યુઝિયમ એન્ડ લાઈબ્રેરી સોસાયટી’ રાખવામાં આવ્યું છે.
  2. તાજેતરના રોઇટર્સ ઇન્સ્ટિટ્યૂટના ડિજિટલ ન્યૂઝ રિપોર્ટ 2023 અનુસાર દેશની સૌથી વિશ્વસનીય ઇલેક્ટ્રોનિક મીડિયા સંસ્થાઓ ‘ડીડી ઇન્ડિયા અને ઓલ ઇન્ડિયા રેડિયો’ છે.
  3. તાજેતરમાં રામચંદ્ર ગુહાના પુસ્તકને ‘એલિઝાબેથ લોંગફોર્ડ’ પુરસ્કાર મળ્યો છે.
  4. મહારાષ્ટ્રમાં ‘વારકારી સમુદાય’ દ્વારા પાલકી ઉત્સવ ઉજવવામાં આવ્યો છે.
  5. કર્ણાટક રાજ્ય સરકારે ‘ધર્માંતરણ વિરોધી કાયદો’ નાબૂદ કર્યો છે.
  6. યુનાઇટેડ કિંગડમે જેન મેરિયટને પાકિસ્તાન દેશમાં પ્રથમ મહિલા રાજદૂત તરીકે નિયુક્ત કર્યા છે.
  7. જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં પ્રથમ ‘પંચાયત રેન્કિંગ’ જાહેર કરવામાં આવી છે.
  8. 16મી જૂને ‘આંતરરાષ્ટ્રીય કુટુંબ અવલોકન’ દિવસની ઉજવણી કરવામાં આવી છે.
  9. પ્રથમ વખત ભારત દેશમાં ‘ઈન્ડિયા-અમેરિકા સમિટ’નું આયોજન કરવામાં આવ્યું છે.
  10. ભારતીય નૌકાદળ દ્વારા ‘જુલી લદ્દાખ પ્રોગ્રામ’ શરૂ કરવામાં આવ્યો છે.
  11. ‘ઉત્તર પ્રદેશ’ રાજ્યની જેલોનું નામ બદલીને સુધારક ગૃહ કરવામાં આવ્યું છે.
  12. હાલમાં જ મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં G-20 અંતર્ગત બે દિવસીય વિજ્ઞાન-20 કોન્ફરન્સ શરૂ થઈ છે.
  13. તાજેતરમાં ‘સુધાંશ પંત’ની નવા સ્વાસ્થ્ય સચિવ તરીકે નિમણૂક કરવામાં આવી છે.
  14. તાજેતરમાં જ પાકિસ્તાનની મહિલા ક્રિકેટર ‘નાહિદા ખાને’ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી છે.
  15. તાજેતરમાં શ્રીલંકા અને પાકિસ્તાન દેશમાં ‘એશિયા કપ-2023’નું આયોજન કરવામાં આવશે.
  16. તાજેતરમાં યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (UNDP) દ્વારા ‘જેન્ડર સોશિયલ નોર્મ્સ ઈન્ડેક્સ’ (GSNI) લોન્ચ કરવામાં આવ્યો છે.
  17. તાજેતરમાં મધ્યપ્રદેશના ‘ઉજ્જૈન’ શહેરમાં એક દિવસીય ઈ-લાઈબ્રેરી સોફ્ટવેર તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે.
  18. તાજેતરમાં કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ગેબોનના ‘કૃષિ SEZ પ્રોજેક્ટ’ને લીલી ઝંડી બતાવી છે.
  19. તાજેતરમાં જ તેલંગાણા રાજ્યને તેની સુંદર ઈમારતો અને બાંધકામો માટે ‘ઈન્ટરનેશનલ ગ્રીન એપલ એવોર્ડ’ માટે પસંદ કરવામાં આવ્યું છે.
  20. તાજેતરમાં જ ઈન્ડિયન ઓઈલ કોર્પ એ હરિયાણા રાજ્યમાં ઉડ્ડયન ઈંધણ પ્લાન્ટ સ્થાપવા માટે ‘LanzaJet’ સાથે ભાગીદારી કરી છે.

નોલેજના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
SOGએ ઝડપેલા હાઈબ્રીડ ગાંજાનો મુખ્ય સપ્લાયર ઝડપાયો
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
ચંડીસર GIDCમાંથી 35 લાખનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત
g clip-path="url(#clip0_868_265)">